Year Ender 2021: ઓટીટી પર રિલીઝ થઈ આ પાંચ હૉરર ફિલ્મો જોવાથી પહેલા એક વાર વિચારી લો

સોમવાર, 20 ડિસેમ્બર 2021 (18:47 IST)
થોડા જ દિવસોમાં 2022 આવવા વાળુ છે. તેથી કેમ ન અમે વર્ષ્ક પૂરા થયા પહેલા તે ફિલ્મોની વાત કરીએ જેને જોવાથી અમારી રૂહ કાંપી ઉઠશે. જી હા ઓટીટી પ્લેટફાર્મ પર એવા જ કેટલીક ફિલ્મો છે. જેને જોયા પછી તમે કદાચ ચેનની ઉંઘ ન સૂઈ શકો કે તમને તમારા જ પડછાયાથી ડર લાગવા લાગે. તો ચાકો જાણીએ ઓટીટી પ્લેટફાર્મ પર સ્ટ્રીમ્ડ 2021ની બેસ્ટ હૉરર ફિલ્મો વિશે. 
 
હોસ્ટ અમેજન પ્રાઈમ(Amazon Prime)- કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં લાગેલા લૉકડાઉઅનના દરમિયાન ઘણા લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા. વીડિયો કોંફરેંસિંગ એપ ખૂબ પ્રચલિત થયા તેના પર આધારિત છે હૉરર ફિલ્મ (Horror Film) હોસ્ટ. આ ફિલ્મની કહાની લૉકડાઉન દરમિયાનની બની છે. ફિલ્મમાં વીઇયો કોંફરેંસિંગના દરમિયાન કેટલાક લોકોને તેમના ઘરમાં અજીબ હરકત થતી જોવાય છે. 
 
ન ટૂ બુસાન અમેજન પ્રાઈમ(Amazon Prime)- જોંબીના સર્વનાશ પર બની આ દક્ષિણ કોરિયાઈ ફિલ કઈક એવી છે જેને મિસ ન કરવી જોઈએ. ફિલ્મો પ્રીમિયર 2016 કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં થયુ હતું. તેમાં એક પિતા અને તેમના દીકરાની વચ્ચે સુંદર સંબંધ જોવાયુ છે. કેવી રીતે પિતા તેમના દીકરાને બચાવવા માટે કોઈ પણ હદને પાર કરી જાય છે.
 
દ અનહોલી અમેજન પ્રાઈમ(Netflix)- ફિલ્મમાં એક પત્રકારની કહાની છેૢ જે તેમની ગુમ થયેલ ઈમેજને પરત મેળવવા માટે એક સનસનીખેજ કહાનીની શોધ કરી રહ્યો છે. સાંભળવામાં અક્ષમ છોકરી એલિસ, વર્જિન મેરીને જોતા, બોલતા અને અહીં સુધી કે રોગને ઠીક કરવા લાગે છે. પણ જ્યારે એક પત્રકાર કેસની તપાસ કરે છે તો તેને એક સાજિશ ખબર પડે છે. આખુ ઘટનાક્રમના દરમિયાન ઘણી મર્ડર થાય છે કેટલાક ચમત્કાર પણ હોય છે. એમ કહી શકે કે આ ફિલ્મ એક કમ્પલીટ પેકેજ છે. 
 
સ્પ્લિટ અમેજન પ્રાઈમ(Netflix) નાઈટ શયામલ દ્વારા નિર્દેશિત સ્પ્લિટ એક સાઈકોલૉજિકલ હૉરર ફિલ્મ છે. તેમાં મુખ્ય ભૂમિકામાં એક્સ મેન પ્રસિદ્ધ જેન્મ મેકએવૉય અને એના ટેલર-જૉય છે. ફિલ્મ એક એવી વ્યક્તિની કહાની છે. કે એક સાઈકો વિકારથી ગ્રસ્ત છે. તે ત્રણ છોકરીઓનો અપહરણ કરી લે છે. ત્યારબાદ ઘણી ભયાનક ઘટનાઓ ઘટે છે. અને આ ફિલ્મ આધાર બને છે. આ સૌથી સારી હોરર ફિલ્મોમાંથી એક છે. જેને તમે ભારતમાં ઓટીટી પ્લેટફાર્મ પર જોઈ શકો છો. 

લાઈટ આઉટ અમેજન પ્રાઈમ(Amazon Prime)- અમેજન પ્રાઈમ વીડિયો ફિલ્મ એક એવા ભૂત વિશે છે જે અંધાતુ થયા ખૂબ વધારે તાકતવર થઈ જાય છે. આ ફિલ્મમાં રેબેકા અને તેમનો પ્રેમી મળીને રેબેકાની માતા અને તેમની કાલ્પનિક મિત્ર ડાયનાના વચ્ચે સંબંધોની તપાસ કરવાની કોશિશ કરે છે. જ્યારે તેમના સાવકા પિતાની એક સુપર નેચુરલ એનટીટી દ્વારા હયા કરાય છે. જણાવીએ કે આ ફિલ્મનો પિક્ચરાઈજેશન આટલુ પાવરફુલ છે કે દરેક સીનમાં તમારા રૂંવાંટા ઉભા થઈ જશે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર