વિશ્વ કપ 1992

ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2015 (18:14 IST)
વર્ષ 1992માં થયેલા વિશ્વ કપની મેજબાનીના અવસર મળ્યું ઓસ્ટ્રિલિયા અને ન્યુઝીલેંડને. આ વિશ્વ કપમાં ઘણા બદલાવ કર્યા. પહેલીવાર દિવસ-રાતેના મેચ થયા .મેચના ખેલાડી રંગીન કપડા પહેરીને ઉતરેલા અને ઉજલા બૉલનો ઉપયોગ થયું. હવે પહેલા 15 ઓવરના સમયે 30 ગજના દાયરાથી બહાર માત્ર બે ખેલાડી જ રહી શકતા હતા. આ નવા નિયમના કારને પિચ હિટર ખેલાડીનો જન્મ થયું અને આ વિશવ કપમાં ઈયન બાથમના આ તમગો હાસેલ કર્યું . આ વિશ્વ કપમાં ન્યુઝીલેંડના સ્પિનરથી બોલિંગની શરૂઆત કરીને એક નવો પ્રોગ્રામ કર્યું. 
 
રંગભેદની નીતિના કારણે લાગેલી પાબંદી પછી પહેલીવાર દક્ષિણ અફ્રીકાની ટીમના આ વિશ્વકપમાં ભાગ લીધું. નૌ ટીમના વિશ્વકપમાં ભાગ લીધું. ટીમોને કોઈ ગ્રુપમાં નથી વહેંચયું ગયું. રાઉંડ રૉબિનના આધારે 36 મેચ રમી અને ચાર શીર્ષ ટીમોને સેમી ફાઈનલમાં પ્રવેશ મળ્યું. 
 
મોજૂદા ચેમ્પિયન અને મેજબાન ઓસ્ટ્રિલિયા પર દબાણ થોડો વધારે જ હતું અને એનું નુકશાન જ થયું. ઓસ્ટ્રિલિયાની ટીમ પોતાનો પહેલો મેચ જ હારી ગઈ. 
 
ઓસ્ટ્રિલિયાને દક્ષિણ અફ્રીકાએ પણ હરાવ્યું અને ઈંગ્લેંડે પણ પાકિસ્તાને વિશ્વ કપમાં પોતાની શરૂઆત ઘણી ખરાબ કરી. વેસ્ટઈંડીજના સામે પહેલો મેચ તે 10 વિકેટથી હારી ગયા.પણ  તેના ભાગ્યએ પલટયું ઈંગ્લેંડ સામે મેચમાં ઈંગ્લેંડે માત્ર 74 રન  પર આઉટ કરી દીધું. પણ બારિશના કારણે મેચ રદ્દ થઈ ગયું અને પાકિસ્તાને કે અંક પણ મળી ગયું જે પછી તેના માટે ઘણું કામનું સિદ્ધ થયું. આ એક અંકના અંતરના કારણે ઓસ્ટ્રિલિયાની ટીમ સેમી ફાઈનલમાં નથી પહોંચી શકી અને 
 
પાકિસ્તાનને અવસર મળ્યું સેમી ફાઈનલમાં જગ્યા બનાવાનું. 
 
ન્યુઝીલેંડ અને ઈંગ્લેંડની ટીમોએ પણ રાઉંડ રાબિન મુકાબલામાં સારો પ્રદર્શન કર્યું. ન્યુઝીલેંડે આઠમાંથી સાત મેચ જીત્યા ,તો ઈંગ્લેંડે આઠમાંથી પાંચ પહેલીવાર વિશ્વ કપમાં રમી રહી દક્ષિણ અફ્રીકાની ટીમને પણ સારો પ્રદર્શન કર્યું અને ઈગ્લેંડ પછી ત્રીજા નંબરે રહી અને તેણે સેમી ફાઈનલમાં જ્ગ્યા મળી. ભારતની ટીમ માત્ર બે મેચ જ જીતી શકી . પણ હા તેણે પાકિસ્તાનને હરાવવમાં જરૂર સફળતા મળી. એના સિવાય તેણે ઝિમબાબ્વેના સામે જ જીત મળી શકી. 
 
સેમી ફાઈનલમાં ન્યુઝીલેંડનો મુકાબલો પાકિસ્તાનથી થયું.તો દક્ષિણ અફ્રીકાની ટીમ ઈંગ્લેંડથી ભિડી. પહેલા સેમીફાઈનલમાં પાકિસ્તાનને જીત માટે 263 રનો ના લક્ષ્ય મળ્યું જે તેણે પૂરા કરી લીધું અને પહેલી વાર ફાઈનલમાં જગ્યા બનાવી. ઈંજમામે 60 રન બનાવી તો    મિયાદાદએ 57 રન. બીજી સેમી ફાઈનલમાં બારિશના કારણે દક્ષિણ અફ્રીકાની જીતતવાની આશા અપર પાણી ફરી ગયું. બારિશના કારણે લક્ષ્ય પર નિર્ધારિત કરવા નવા નિયમની ગાજ દક્ષિણ અફ્રીકા પર પડી. એક સમય દક્ષિણ અફ્રીકાએ એક બૉલ પર 21 રન બનાવવાના લક્ષ્ય આપ્યું અને આ રીતે 20 રનથી હારીને દક્ષિણ અફ્રીકાની તેના પહેલા વિશવકપથી દુર્ભાગ્યપૂર્ણ વિદાઈ થઈ. 
 
 
ફાઈનલમાં પાકિસ્તાન સામે હતી ઈંગ્લેંડની ટીમ પાકિસ્તાનની ટીમ આક્ર્મક મૂડમાં હતી. ડેરેક પ્રિંગલે 22 રન પર ત્રણ વિકેટ લીધા અને પાકિસ્તાનના સલામી બેટસમેનને ચાલતું કર્યું. પણ તે પછી ઈમરાન ખાન (72) અને જાવેદ મિયાદાદ (58)એ પાકિસ્તાની પારી સંભાળી. ઈંજમામે પણ 42 રન બનાવ્યા અને વસીમ અક્રમએ ફટાફટ 33 રન . પાકિસ્તાનએ 50 ઓવરમાં છહ વિકેટ પર 249 રન બનાવ્યા. જવાબમાં ઈંગ્લેંડની શરૂઆત ખરાબ રહી અને તેણે ચાર વિકેટ માત્ર 69 રન પર પડ્યા. પણ નીલ ફેયરબ્રદર અને એલન લેમ્બે પારી સંભાળી. પણ લેબ અને ક્રિસ લૂઈસને સતત બૉલ પર ચલતા કરી અકરમે પાકિસ્તાનની જીત પાકી કરી દીધી. પાકિસ્તાને 22 રનથી જીત હાસેલ કરી અને પહેલીવાર વિશ્વકપનો ખિતાબ જીત્યું. 
 

વેબદુનિયા પર વાંચો