×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
નવા ઘરમાં પ્રવેશ ક્યારે કરવો? આ દિવસે ન કરશો ગૃહ પ્રવેશ, છિનવાય જશે ખુશીઓ
બુધવાર, 4 ડિસેમ્બર 2024 (13:33 IST)
vastu tips
શુ છે માન્યતા - હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર કેટલાક એવા દિવસો અશુભ બતાવ્યા છે જે દિવસે ગૃહ પ્રવેશ કરવો વર્જિત હોય છે.
vastu tips
શુભ તિથિઓ - શુકલ પક્ષની દ્વિતીયા, તૃતીયા, પંચમી, ષષ્ઠી,સપ્તમી, દશમી, એકાદશી અને ત્રયોદશી તિથિને પંચાગ મુજબ ગૃહ પ્રવેશ માટે બેસ્ટ ગણાવી છે.
vastu tips
આ છે શુભ દિવસ - અઠવાડિયામાં સોમવાર, બુધવાર, ગુરૂવાર અને શુક્રવારનો દિવસ નવા ઘરમાં પ્રવેશ માટે શુભ બતાવ્યો છે.
vastu tips
ગૃહ પ્રવેશ માટે અશુભ દિવસ
ગૃહ પ્રવેશ માટે રવિવાર, મંગળવાર અને શનિવારનો દિવસ અશુભ બતાવ્યો છે.
vastu tips
અશુભ તિથિઓ
વિક્રમ સંવંતના પંચાગ મુજબ ચતુર્થી, નવમી અને ચતુર્દશી તિથિને અશુભ બતાવી છે.
vastu tips
તહેવારો પર ગૃહ પ્રવેશ
આમ તો તહેવારોનો દિવસ ખૂબ ખાસ હોય છે પરંતુ તહેવારો જેવા કે હોળી અને દિવાળી પર પણ ગૃહ પ્રવેશ કરવો અશુભ હોય છે.
vastu tips
કન્યાના પગ
કોઈપણ નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા ધ્યાન રાખો કે પુરૂષના સ્થાન પર કન્યાના પગ પહેલા પડે જેથી ઘરમાં સમૃદ્ધિ કાયમ રહે.
vastu tips
પૂજા-પાઠનુ મહત્વ
નવા ઘરમાં પ્રવેશ પહેલા સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા પાઠ કરાવવા જોઈએ. જેથી તમારા ઘરને દેવતાઓનો આશીર્વાદ મળે.
vastu tips
સત્કાર
- નવા ઘરમાં મહેમાનોનો સત્કાર સંપૂર્ણ સંસ્કાર સાથે થવો જોઈએ. આવા ઘરમાં સુખનો વાસ રહે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ
Vastu Tips For Home: ઘરની દક્ષિણ દિશામાં મુકો આ 3 વસ્તુઓ, હંમેશા વધતું રહેશે બેંક બેલેન્સ, દેવાથી પણ મળશે મુક્તિ
Vastu tips for purse- આ વસ્તુઓને તમારા પર્સમાં રાખવાથી પર્સ નોટોથી ભરેલું રહેશે
Diwali 2024 Upay: દિવાળી પર આ ઉપાયો કરતા જ વધવા માંડે છે આવક, તમે પણ અપનાવી જુઓ
Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
નવીનતમ
શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર હિન્દુ પક્ષને ઝટકો, મસ્જિદને વિવાદિત ગણવાની અરજી હાઈકોર્ટે ફગાવી
સબ-લેફ્ટનન્ટ આસ્થા પુનિયા ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બની, દેશ માટે ગર્વની ક્ષણ
શું હવે આપણે હિન્દીની સાથે ગુજરાતી પણ શીખવી પડશે? ઉદ્ધવ ઠાકરેની સેના એકનાથ શિંદેના નારા પર ગુસ્સે થઈ ગઈ
ગુજરાતમાં મહિલા ડેરી સમિતિઓની આવક રૂ. 9,000 કરોડને પાર, સહકારી મોડેલ સશક્તિકરણનો આદર્શ કેવી રીતે બન્યું?
Russia Ukraine War: રૂસે યુક્રેન પર કયો મોટો હુમલો, કીવ પર છોડી 550 મિસાઈલ અને ડ્રોન, ધમાકાઓનો અવાજ ગૂંજતો રહ્યો
એપમાં જુઓ
x