વાસ્તુ- બીજાઓની આ વસ્તુઓ ક્યારે ન કરવી પ્રયોગ

ગુરુવાર, 1 એપ્રિલ 2021 (20:56 IST)
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જાથી ઘણા રીતે આવી શકે છે. કહેવાય છે કે દરેક માણસની તેમની એનર્જી હોય છે. જે અમારા દ્વારા ઉપયોગ કરાતી વસ્તુઓને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ એવી કેટલીક વસ્તુઓ હોય છે બીજાની જે અમે ઉપયોગ નહી કરવી જોઈએ. તેનાથી તમને દુર્ભાગ્ય અને આર્થિક પરેશાનીનો સામનો કરવું પડી શકે છે. 
 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈ પણ માણસની પથારી પર નહી સોવું જોઈએ. કહેવાય છે કે તેનાથી વાસ્તુ દોષ હોય છે. તેનાથી તે માણસને ધન સંબંધી પરેશાનીનો સસામનો કરવું પડે છે. 
 
2. વાસ્તુશાસ્ત્રમાં હાથમાં પહેરાતી ઘડીયાલ પણ કોઈને નહી પહેરવી જોઈએ. તેનાથી તમારા કામમાં અસફળતા અને આર્થિક નુકશાન નો સામનો કરવું પડી શકે છે. 
 
3. આમ તો કોઈના રૂમાલનો પણ ઉપયોગ નહી કરવું જોઈ. તેનાથી બે લોકોના વચ્ચે ઝગડો અને તનાવ થઈ જાય છે. ત્યાં જ બીજાના કપડા પણ નહી પહેરવા જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર