જો તમે પણ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનું કારણ તમારા ઘરમાં તો નથી છિપાયેલુ તે જરૂર જાણી લો. શું તમારું ઘર વાસ્તુ મુજબ યોગ્ય છે. જો નહી તો અમે તમને જણાવી રહ્યા છે કેટલાક ઉપાય, જેને કરવાથી આર્થિક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. એટલું જ નહી આ ઉપાયો કરવાથી તમારા ઘર અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો વાંચીએ તે ઉપાય વિશે..
- ઘરની કોઈ એવી બારી કે બારણા, જાળિયું વગેરે ખોલતા જો કોઈ ખંડેર ભવન, કોઈ તૂટેલુ મકાન વગેરે ખુલે તો સંબંધિત સ્થાન પર કાંચના બાઉલમાં પાણી ભરીને ફટકડી નાખવી.