વાસ્તુ ટીપ્સ - ડ્રાઈંગ રૂમમાં મૂકો ફૂલનો ફૂલદાન , ગેટ પર લગાડો નેમ પ્લેટ

સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (14:28 IST)
જો ઘરમાં વાસ્તુ દોષ દૂર થઈ જાય તો પરિવાર ખુશીઓથી ચહકી ઉઠે છે. સફળતા મળવું પણ નક્કી થઈ જાય છે. યોગ્ય સમય પર યોગ્ય રીતે કરાયેલા કાર્ય ઉન્નતિના રાસ્તા ખોલે છે. 
આમ તો ઘરમાં કલેશ હોવા ન જોઈએ ,પણ ગુરૂવારે આ વાતનો ખાસ ધ્યાન રાખવા જોઈએ કે પરિવારમાં ઝગડો ન થાય
* જો ઘરમાં ક્લેશ રહેતી હોય તો ડ્રાઈગ રૂમમાં ફૂલદાન રાખવું. 
* ઘરમાં સૂર્યની રોશની પર્યાપ્ત પ્રવેશ કરે. 
* ગુરૂવારે કે  રાત્રે નખ નહી કાપવા જોઈએ , ન શેવ કરવી , ન કપડા ધોવા જોઈએ. 
* ઘરના મુખ્ય દ્વાર પર નેમ પ્લેટ લગાડવાથી ઘરમાં વૈભવ આવે છે. 
* ઘરના મુખ્ય દ્વાર પર સિંદૂરથી સ્વાસ્તિકનો ચિહ્ન બનાવવું. 
* ઘરના મુખ્ય દ્વાર પર બન્ને બાજુ બારીઓ હોય તો એક તરફથી બારીઓને બંધ રાખવી જોઈએ . 
* ઘરની સીઢીઓ પર કૂડા કે ભંગાર કે જૂતા-ચપ્પ્લ ન મૂકવા 
* મુખ્યદ્વાર બંદ હોવામાં મુશ્કેલી આપતો હોય તો આ પરિવારમાં મુશ્કેલીમાં નાખી શકે છે. 
* ગણેશની આરાધના કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. 
* ઘરમાં બેસેલા ગણેશજીના ફોટા લગાવું જોઈએ. 
* ઘરમાં કરોળિયાના જાળ ન હોવા જોઈએ જો હોય તો તરત સાફ કરી નાખો.
* બેડરૂમમાં મદિરા પાન ન કરવું. 
 
 
 

વેબદુનિયા પર વાંચો