7 કારણ જે લોકોને ધનવાન થતા રોકે છે , દરિદ્રતા હમેશા ઉભી રહે છે તેમના દ્વાર

બુધવાર, 28 ડિસેમ્બર 2016 (16:53 IST)
દુનિયામાં બધા લોકો ધનવાન બનવાની ઈચ્છા રાખીએ છે. તેના માટે તે દિવસ -રાત મેહનત પણ કરે છે પણ પછી તેના મનમુજબ સફળતા નહી મળતી. 
તેમનો મુખ્ય કારણે તેમના દ્વારા કરાઈ ભૂલ પણ થઈ શકે છે. જે જાણ-અજાણ તેમના ઘરમાં કરે છે. 
 
આવકથી વધારે ખર્ચ થઈ રહ્યા છે તો ધન આવે છે પણ બરકત નહી થતી તો સમજી જાઓ અલક્ષ્મી સદા ઉભી રહે છે તેમના દ્વાર. 
 
લક્ષ્મીને તેમના ઘરની શોભા બનાવા ઈચ્છો છો તો ધ્યાન રાખો ઘરમાં ન થાય આ ભૂલ 
 
- ઘરમાં એક જ દેવી-દેવતાઓને બહુ મૂર્તિઓ નહી મૂકવી જોઈએ. તે આમે- સામે તો કદાચ પણ ન રાખવું. 
 
- તેનાથી ઘરમાં નેગેટીવિટી વધે છે સાથે ધનનો અભાવ બન્યું રહે છે. 

- ઘરની તિજોરી કે ધન રાખવાની અલમારીનો મુખ દક્ષિણ દિશામાં ખુલે છે તો પારિવરિક સભ્ય હમેશા રોગી રહે છે. ઘરમાં આવતું ધન રોગ પર લાગે છે જેના કારણે બચત થતી નહી. 
- રસોડામાં દેવી અન્નપૂર્ણાનો વાસ હોય છે. પુરાણોમાં કહ્યું છે કે રસોડા હમેશા સાફ સ્વચ્છ રાખવું. જોઈએ. જેથી ઘરમાં જૂઠાણાં વાસણ પડ્યા રહે છે ખાસ કરીને રાત્રેના સમયે ત્યાં ધનનો અભાવ બન્યું રહે છે. 
 
- ઘરના ટાંકીનો નળ કે ફિલ્ટરમાંથી પાણી ટપકતું રહેતું હોય તો ખર્ચાનો પ્રવાહ બન્યું રહે છે. ઘરમાં બરકત નહી થતી. 

- જે ઘરમાં ભંગાર કે બિનજરૂરી સામાન  પડ્યું રહે છે , ત્યાં ખર્ચાનો પ્રવાહ બન્યું રહે છે. 
- તૂટેલા વાસણ અને વિજળીનો ખરાબ સામાન ધન અને આરોગ્યને નુકશાન પહોંચાડે છે . 
 
- ઘરમાં ફાટેલા ગ્રંથ , ધાર્મિક ચોપડીઓ અને દેવી-દેવતાઓન ફોટા નહી રાખવા જોઈએ. ફોટા ખંડિત થઈ જાય તો તેને કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરે તેના 
 
સ્થાને નવી પ્રતિમાઓ સ્થાપિત કરો. 
 

વેબદુનિયા પર વાંચો