વાસ્તુ ટિપ્સ : ઘર અને ઑફિસમાં ક્યાં લગાવો અરીસા

શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (13:43 IST)
ઈંટીરિયર ડેકોરેશન - મિરર એટલે અરીસો તમારા દરેક ઘર , ઑફિસમાં જોવા મળશે. અહીં અમારા ઘર અને ધંધા બન્ને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પણ ઘર અને ઑફિસમાં તેમને યોગ્ય જગ્યા પર લાગ્યું હોવું બહુ જરૂરી છે. કેટલાક લોકો વાસ્તુશાસ્ત્ર મુજબ જ તેમની જગ્યા બનાવે છે જ્યારે કેટલાક લોકો આ શક માને છે. 
વાસ્તવમાં આ વાતોના પ્રભાવ અમારા જીવનમાં પડે છે. વાતુ મુજબ કોઈ પણ જગ્યા પર મન-મુજબ મિરર ( અરીસા) લગાવી દેવું યોગ્ય નહી હોય  છે , અહીં  ઘર અને ઑફિસમાં અરીસા લગાવા વિશે કેટલાક ટિપ્સ જણાવી રહ્યા છે. જો તમે પણ આ વાત પર વિશ્વાસ કરે છે. તો તેને અહીં જગ્યા પર લગાડો. 
ઘરમાં ક્યાં હોય અરીસો- 
 
બેડરૂમમાં અરીસા ક્યાં પણ મૂકવૂં કે એવી જગ્યા ન મૂકવૂં , જેનાથી અરીસામાં બેડન જોવાય 
આથી ઘરમાં રોગ આવે છે અને નેગેટિવ એનર્જી પણ ફેલે છે. અરીસાથી ઘરના મુખ્ય બારણા પણ નહી જોવાવા જોઈએ. નહી તો ઘરમાં નકારાત્મકતા સ્થાન લઈ લે છે. 
                                                                            - ઑફિસમાં ક્યાં હોય અરીસો ................

તમે જ્યાં પણ કામ કરો છો તે જગ્યા પર સકારાત્મક ઉર્જાનો હોવું ખૂબ જરૂરી છે. જેથી તમારા મન કામમાં ટકી શકે. ઑફિસમાં અરીસાને તમારા સાથ રાખો. એનાથી તમારી એનર્જી મળે . તમે ઈચ્છો તો લૉકર કે અલમારીના સામે એને રાખી શકો છો. તમે ઈચ્છો તો અરીસાને બારીની વિપરીત દિશામાં તમારા ક્યૂબિકલમાં મૂકી શકો છો. ક્યારે પણ અરીસાને આ રીતે ન મૂકવૂં કે તમને ઑફિસના મેન ગેટ જોવાય. 
- સામાન્ય વાસ્તુ ટિપ્સ 
બાથરૂમમાં અરીસા લગાવા ઈચ્છો છો તો તેને ઉત્તરી કે પૂર્વી દિશામાં લગાડો. 
અરીસાને પણ આ રીતે ન લગાડો કે તમારા ઘરનો મેન ડોર જોવાય. ક્યારે પણ અરીસાને આ રીતે ન લગાડો કે તમારી પરછાઈ અરીસામાં જોવાય. અરીસા યોગ્ય જગ્યા પર લાગ્યું હોય તો સકારાત્મક ઉર્જા મળશે. 
 

વેબદુનિયા પર વાંચો