વાસ્તુમાં પલંગને મહત્વપુર્ણ ઘટક માનવામાં આવે ચ હે. આ જ્યા મુકવામાં આવ્યો હોય એ સ્થાન પર આપણે દિવસનો મોટાભાગનો સમય પસાર કરીએ છીએ. દરેક વ્યક્તિ લગભગ 7-8 કલાક સૂવામાં વ્યતીત કરે છે. પલંગની દિશા અને સ્થાનને લઈને કેટલાક નિયમ સિંદ્ધાંત છે. આ નિયમોની અનદેખી સ્વાસ્થ્ય અનિદ્રા, તણાવ અને પરસ્પર સંબંધોથી પ્રભાવિત કરે છે.
- બોક્સવાળો પલંગ હોય તો તેમા ક્રોકરી, પુસ્તકો, રમકડાં, ભેટમાં મળનારા સામાન વગેરે ન મુકો ફક્ત કપડા જ મુકો.