1. ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ અને ઉત્તર દિશામાં હોય તો શ્રેષ્ઠ રહે છે, પણ આવું ન હોય તો ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક, શ્રીગણેશનું ચિહ્ન લગાવવું જોઈએ.
3. ઘરની બારી બારણાની સંખ્યા સમ હોય તો શુભ રહે છે. સમ એટલે કે 2,4,6,8, કે 10 બારણા બારી અંદરની તરફ જ ખુલે આ શ્રેષ્ઠ રહે છે.
5. દીવાલ કે છત પર દરાર હોય તો એને જલ્દી ઠીક કરી લેવું જોઈએ.
6. સાંજના સમયે થોડી વાર આખા ઘરમાં રોશની કરવી જોઈએ.