Vastu tips - શું કહે છે આ ઈશારા

મંગળવાર, 27 જૂન 2017 (20:08 IST)
જીવનમાં અમે કેટલાક એવા સંકેત મળે છે જે અમારા જીવનમાં થનાર ઘટનાઓ વિશે જણાવે છે. એવા સંકેત અમને સપનામાં પણ મળે છે. આ સંકેત અમારા જીવનને બદલી શકે છે. સામાન્ય રીએ લોકો એવા સંકેતને નજરઅંદાજ કરી નાખે છે. આવો જાણી ધનથી સંકળાયેલા કેટલીક રોચક વાત વિશે. 

webdunia gujarati વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે 
* જો પૈસાથી સંકળાયેલા કોઈ કામ  બાબત ક્યાં જવું પડે અને કપડા પહેરતા સમયે તમારા ખિસ્સાથી પૈસા પડી જાય તો માનવું હોય છે કે ધન પ્રાપ્તિના સંકેત છે. 
* નોળીયા રસ્તો કાપે કે નોળીયાનો જોવાનું શુભ સંકેત ગણાય છે. સવારે ઉઠતા જ નોળિયો જોવાય તો ગણાય છે કે ધનની પ્રાપ્તિના સંકેત છે--
* યાત્રા કરતા સમયે કૂતરો મુખથી રોટલી કે કોઈ ખાવાની વસ્તુ લાવતો જોવાય તો આવું જોનારને ધન લાભ હોય છે. 
* જો સપનામાં કોઈને ધન ઉધાર આપતા જોવાય તો, ગણાય છે કે તરત જ ધનની પ્રાપ્તિ થશે .
* જો જમણા હાથમાં સતત ખંજવાળ હોય તો સમજી લો પૈસા આવશે. 

* લેન-દેન કરતા સમયે હાથથી પૈસા છૂટી જાય તો સમજી લોકે ધન મળશે. 
* સપનામાં હાર,મોતી, મુકુટ જેવી વસ્તુઓ જોવાય તો માનવું કે માતા લક્ષ્મી ઘરમાં સ્થાઈ રૂપથી નિવાસ કરશે. 

* સ્વપનમાં કુંભારકામ કરતા જોવાય તો શુભ ગણાય છે. 

* એવું પણ માનવું છે કે જો કોઈ કૂતરો માથાને ધરતી પર કોઈ સ્થાન પર ઘસે અને આ વાર વાર કરે તો તેસ થાન પર ગાડેલું ધન થવાની શકયતા હોય છે/ 

વેબદુનિયા પર વાંચો