જો તમારી આવકના સાધનમાં વાર -વાર મુશ્કેલીઓ આવતી રહે તો ઘરની ચાર દીવારીના અંદર જમણા ખૂણામાં કોઈ ભારે વસ્તુ મૂકો. ઘરના ધાના પર એક વાસનમાં પંખીઓ માટે પાણી અને અનાજ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. ચોપડી રમકડા અને વાસણ જેવી વસ્તુઓ જે પ્રયોગમાં નહી લેવાય તેને વેચવાની જગ્યા તેનો દાન કરો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર હોય છે. પરિવારમાં સંપન્નતા આવે છે. જાનવરોને પાણી પીવડાવા માટે કયારે પણ તૂટેલા વાસણ ઘરના બારણા પર ન મૂકવૂં.