×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
વાસ્તુ શાસ્ત્ર - આ રીતે થશે તમારા વંશની ઉન્નતિ
સોમવાર, 8 સપ્ટેમ્બર 2014 (15:21 IST)
ઘર જો વાસ્તુદોષથી દૂર હોય તો અઅનેક મુશ્કેલીઓ તમારાથી દૂર થઈ શકે છે. આપણે ઘર તો બનાવીએ છીએ પણ તેમા વાસ્તુદોષો પર વિચાર નથી કરતા.
અહી તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ જેનાથી તમારા ઘરના માત્ર વાસ્તુદોષ દૂર થવા ઉપરાંત્ર તમારા વંશની ઉન્નતિ પણ થશે.
- ઘરના ઉત્તર-પૂર્વમાં ક્યારેય પણ કચરો એકત્ર ન થવા દો અને ત્યા ભારે મશીન પણ ન મુકશો.
- તમારા વંશની ઉન્નતિ માટે ઘરના મુખ્ય દ્વાર પર અશોકનુ વૃક્ષ બંને બાજુ લગાવો.
- ઘરમાં પૂજા ઘરમાં દેવતાઓના વ્હિત્ર ભૂલથી પણ સામ સામે ન રાખવા જોઈએ. આનાથી મોટો દોષ ઉત્પન્ન થાય છે.
- ઘરના ઈશાન ખૂણાને સ્વચ્છ અને ખુલુ રાખો. તેનાથી ઘરમાં શુભત્વનો વધારો થાય છે.
-ઘરના મંદિરમાં દેવી દેવતાઓ પર ચઢાવેલ પુષ્પ હાર બીજા દિવસે હટાવી લેવો જોઈએ.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
નવીનતમ
Diploma Courses After 10th : જાણો ધોરણ 10 પછી ડિપ્લોમા કોર્સ કરી શકો છો
હોર્મુઝ બન્યું પાતાળલોક : 10 દિવસમાં 14 જહાજો પર થયો હુમલો, કેટલાક રિમોટ કંટ્રોલ દ્વારા તો કેટલાક મિસાઇલો દ્વારા
જમ્મુ Video : લગ્ન સમારંભમાં થયો ગોળીબાર, પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા અને ડેપ્યુટી સીએમ નિશાના પર હતા, ગોળીબાર કરનારની ધરપકડ
આ લોકશાહીનું અપમાન છે, તેમની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવી શકાય નહીં - સ્પીકર સામે 'અવિશ્વાસ પ્રસ્તાવ' પર અમિત શાહ
ગેસની અછત વચ્ચે, વેપારીઓએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો, હવે ઇન્ડક્શન પર સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય
એપમાં જુઓ
x