છોડ ઘરનુ વાતાવરણ શુદ્ધ કરે છે. પણ કેટલાક છોડ એવા પણ છે જે પર્યાવરણ સાથે તમારા ભાગ્યને ચમકાવાઅમાં પણ મદદ કરે છે. વાસ્તુ મુજબ કેટલાક છોડ એવા છે જે આપણા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ લાવવામાં મદદ કરે છે. આ છોડ આપણી આર્થિક પરેશાનીઓ દૂર કરવાની સાથે જ આપણા સ્વાસ્થ્ય અને બાળકોના આવનારા ભવિષ્ય માટે પણ લાભકારી હોય છે. આવો નાખીએ એક નજર આ જ ખાસ છોડ પર...
આ વર્ષે મકર સંક્રાંતિ બુધવાર, 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે. મકરસંક્રાતિના દિવસે તલનુ દાન કે તલથી બનેલ સામગ્રી ગ્રહણ કરવાથી કષ્ટાકરી ગ્રહોથી છુટકારો મળે છે. ગંગા સ્નાનને મોક્ષનો રસ્તો માનવામાં આવે છે. તેથી આ દિવસે લોકો સ્નાન અને દાન કરે છે.. આ દિવસે કેટલાક કાર્ય એવા છે જે ન કરવા જોઈએ આવો જાણીએ તેના વિશે
નારિયળનુ ઝાડ હોય છે એ ઘરના લોકો જે કામની પણ શરૂઆત કરે છે તેમા તેમને સફળત મળે છે
આસોપાલવનુ ઝાડ - આસોપાલવનુ ઝાડ બાળકો માટે ખૂબ શુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ માન્યતા છે કે જે ઘરમાં આસોપાલવનુ વૃક્ષ હોય છે ત્યાના બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ ખૂબ સારો થાય છે.