રસોડામાં કિચન સ્ટેંડ કે પ્લેટફાર્મ કેવો હોવું જોઈએ. જાણો 5 વાસ્તુ ટીપ્સ

શનિવાર, 27 નવેમ્બર 2021 (12:51 IST)
રસોડા એટલે કે કિચનને વાસ્તુ મુજબ બનાવવુ જરૂરી છે નહી તો આ રોગ શોક અને ધનની બરબાદી બની શકે છે. કિચન પૂર્વ કે આગ્નેય ખૂણામાં છે તો ખૂબજ સારું છે. આવો જાણીએ વાસ્તુ મુજબ કિચનનો 
કિચન સ્ટેંડ કે પ્લેટફાર્ કેવો હોવું જોઈએ. 
 
1. રસોડા એટલે કે કિચનનો પ્લેટફાર્મ પૂર્વ કે દક્ષિણને ઘેરતો હોવું જોઈએ. ચૂલો આગ્નેય ખૂણામાં અને વૉશ બેસિન ઉત્તરમાં હોવી જોઈએ. પણ તેને સુવિધા મુજબ પણ બનાવી શકે છે. 
2 સિંક અને ચૂલો એક જ પ્લેટફાર્મ પર ન હોય અને બારીના નીચે ચૂલો ન હોય. ચૂલાની ઉપર કોઈ પ્રકારના શેલ્ફ નહી હોવો જોઈએ. રસોડામાં એગ્જાસ્ટ ફેન જરૂર લગાડો. ભોજન બનાવતા સમયે મુખ પૂર્વની 
 
તરફ હોય. 
3. પ્લેટફાર્મનો રંગ પણ વાસ્તુના મુજબ હોવું જોઈએ. તેમાં લીલો, પીળો, ગુલાબી, મરૂન કે પછી સફેદ રંગના પત્થરનો ઉપયોગ કરાય છે. પત્થર જો માર્બલનો હોય તો વધારે સારું થશે. કિચન સ્ટેંડ પ્લેટફાર્મ કે ફર્શ માટે કાળા રંગના ઉપયોગ ન કરવું. તેનાથી નકારાત્મક ઉર્જા ફેલે છે. 
 
4. કિચન સ્ટેંડની ઉપરની દીવાલ પર સુંદર ફળો અને શાકભાજીના ફોટા લગાડો કે અન્નપૂર્ણા માતાના ચિત્ર પણ લગાવશો તો ઘરમાં બરકત બની રહેશે. 
5. રાત્રે ભોજન પરવારીને કિચન સ્ટેંડને સારી રીતે સાફ કરને સોવું. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર