Jade Plant - નોકરીમાં બઢતી અને આર્થિક લાભ માટે ઓફિસમાં આ સ્થાન પર જેડનો છોડ

મંગળવાર, 19 ડિસેમ્બર 2023 (00:35 IST)
Jade Plant - વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. આ છોડમાં તુલસી, મની પ્લાન્ટ, શમી અને સ્નેક પ્લાન્ટ અને એક જેડ પ્લાન્ટનો (Jade plant) સમાવેશ થાય છે.
 
આ છોડને ઘરના પ્રવેશ દ્વાર પાસે જ લગાવો. જ્યાથી પ્રવેશ દ્વાર ખુલે છે. તેને જમણી તરફ મુકો. થોડાક જ દિવસમાં આ છોડ પોતાની અસર બતાવવી શરૂ કરી દેશે. ઘરમાં દરેક પ્રકારની સુખ-શાંતિ કાયમ રહેશે. 
 
વાસ્તુ અનુસાર શા માટે જડ છોડને શુભ માનવામાં આવે છે?
તમારા ઘર અથવા ઓફિસમાં જેડનો છોડ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેના પાંદડા પૈસા આકર્ષે છે. આ છોડને ધન અને સમૃદ્ધિનું 
 
પ્રતીક માનવામાં આવે છે. જો તમે તેને ઓફિસ ડેસ્ક પર રાખો છો, તો તે તમને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે અને તેની અસરને કારણે નોકરીમાં ઉત્સાહ જળવાઈ રહે છે.
 
ઓફિસમાં જેડનો છોડ રાખવા માટે કયું સ્થાન શુભ માનવામાં આવે છે? Jade plant
વાસ્તુ અનુસાર પૂર્વ દિશામાં રાખેલો જડનો છોડ સૌથી શુભ માનવામાં આવે છે અને તે આ દિશામાં સૌથી વધુ શુભ ફળ આપે છે. એટલું જ નહીં આ છોડને બાળકોના સ્ટડી ટેબલમાં પણ રાખી શકાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર