અમે ચૂપ રહેવાનું નક્કી કર્યું
	પણ બેવફા જીભે બધુ કહી દીધું  
	-----
	 
	મને મારું જીવન તને આપવાનું મન થાય છે
	હું તને જીવનની બધી ખુશીઓ આપીશ
	જો તૂ તારો સાથનો  વિશ્વાસ આપે 
	તો હું મારો  શ્વાસ આપી દઉં
	 
	Happy Propose Day- પ્રપોઝ ડે શાયરી
	ભલે ને એને ગોળ રોટલી બનાવતા ના આવડે
	પણ મને ખુશ રાખતા તો આવડે છે