જાણો રાશિ અને મૂલાંક મુજબ કોને માટે શુભ રહેશે વેલેંટાઈન ડે

દર વર્ષે ૧૪મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઘઈન્સય ડે ઉજવાય છે. ન્યુમરોલોજી પ્રમાણે અંક ૨, ૫ અને ૭ પ્રેમ, લાગણી, સુંદરતા, આકર્ષણ અને રોમાન્સનું પ્રતિક માનવામાં આવે છે.

૨, ૫, ૭ અંક જેઓની જન્મતારીખનાં શુભાંક હોય કે નામના નામાંક હોય તેઓનું વ્યકિતત્વ પણ આવું જ કંઈક હોય છે. લાગણીસભર, સુંદર આકર્ષણવાળુ વ્યકિતત્વ કે જેઓ પોતાનો પ્રભાવ બધે જ પાડી શકે છે.

વેલેન્ટાઈન્સર ડે ના દિવસે ૧૯૩૩માં અભિનેત્રી મધુબાલાનો જન્મ‍ થયો હતો. જે આજે પણ અનેક દિલ પર રાજ કરે છે અને જેઓને પોતાની વેલેન્ટાેઈન બનાવવા હજારો હૈયા તૈયાર રહેતા. ત્યા‍રે આ વેલેન્ટા ઈન્સજ ડે તો પ્રચલિત પણ ન હતો. પરંતુ તેઓના સુંદર સ્મિાત આકર્ષણ, ચમકતો પ્રભાવશાળી ચહેરો બધા પર જાદુ ચલાવતો. તેઓનું બસંત ફિલ્મરથી ચાઈલ્ડસ આર્ટીસ્ટરના રોલથી કેરીયરની શરૂઆત કરેલ. તેમનું સાચુ નામ મુમતાઝ હતું.

આપણે ઉપર અંકની વાત કરેલ જે મધુબાલાજી પર ખરી ઉતરે છે. તેમની જન્મ તારીખ - ૧૪/૨/૧૯૩૩

૧+૪+૨+૧+૯+૩+૩=૨૩ જે ૨+૩=૫. આ ઉપરાંત

૧+૪/૨/૧+૯+૩+૩

૫/૨/૭ આ રીતે ત્રણે અંકો હાજર છે. તોઓનો નામાંક લઈએ, મુમતાઝ લઈએ કે મધુબાલા બંને નો નો નામાંક ૯ છે. આવું ભાગ્યે જ બનતુ હોય છે કે વ્‍યકિતના બન્ને નામોના નામાંક એક જ આવે. અંક ૯ ના રંગો પણ પ્રેમના રંગો છે. લાલ, ગુલાબી, પર્પલ, રોઝ.

૨, ૫, ૭ અંકો યીન અને યાંગ એનર્જીને બેલેન્સછ કરે છે. સરળ ભાષામાં કહીએ તો નેગેટીવીટી દૂર કરે છે અને પોઝીટીવ એનર્જીનો ફલો વધારે છે. તેથી જ ૧૪ મી ફેબ્રુઆરીમાં પણ ૧+૪=૫ થાય છે અને અંગ્રેજી મહિનો બીજો (૨) આવે છે. .

વેલેન્ટાઈન્સ ડે પ્રેમના ઈઝહાર અને એકરારનો દિવસ છે. આપ આ વર્ષે ગીફટ કાર્ડ વગેરે વસ્તુ આપતી વખતે તારીખ લખતી વખતે 14/2/15 લખવું જે શુભ રહેશે.

આ ઉપરાંત ગ્રહોની ચાલ પણ બહુ જ મદદકર્તા રહેશે. પ્રેમ અને આકર્ષણનો ગ્રહ શુક્ર - ગુરૂના ગૃહમાં છે અને ગુરૂની દૃષ્ટિમાં છે.

આગળ જુઓ રાશિ મુજબ કોણે માટે શુભ છે વેલેન્ટાઈન ડે


P.R


આ વર્ષે વૃષભ, મિથુન, સિંહ, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશીના વ્યંકિતઓને મહદઅંશે પ્રેમમાં સફળતા મળશે. મેષ, કર્ક અને તુલા રાશીના જાતકોએ દરેક ક્ષેત્રે સંભાળવું.

આપે આપના વેલેન્ટાઈન્સને મળતી વખતે આપના શુભાંક પ્રમાણેના કલરના કપડા પહેરવાથી આપનામાં પોઝીટીવીટી અને કોન્ફીચડન્સષ આવશે. જેઓની જન્માતારીખ ૧, ૧૦, ૧૯, ૨૮ આવે તેઓનો શુભાંક ૧ આવશે. તેવી જ રીતે બધા અંકો માટે ગણતરી લેવી.

રેડ કલરનાં કપડા પહેરવાની ઈચ્છા હોય તો ફકત રેડ કલરના ન પહેરવા તેમાં કોઈ બીજા કલરનું કોમ્બીેનેશન લેવું.

વેલેન્ટાઈન્સ ડે પર આપ આપના પ્રિયજનને એટલે ફકત પ્રેમી કે પ્રેમિકા જ નહીં પણ માતા - પિતા, ભાઈ - બહેન કે કોઈ પણ વ્ય કિત આપના જીવનની તેને પણ શુભેચ્છામ પાઠવી શકાય છે. વેલેન્ટા,ઈન્સન ડેના દિવસે ફકત લાલ ગુલાબ ન આપવું. લાલ ગુલાબ યીન અને યાંગને ઈમ્બેકલેન્સગ કરે છે. તો સાથે ચોકલેટ્સિ આપવી. વેલેન્ટા ઈન્સય ડેના દિવસે ચોકલેટ્સેનું મહત્વક ગુલાબ જેટલું જ વધી રહ્યું છે.

આપ આપની રાશી મુજબ પ્રિયજનને ગુલાબ આપશો તો લાભદાયક રહેશે.

મેષ, સિંહ અને ધન રાશિ :-

આ ત્રણેય રાશિ માટે યેલો કલર શુભ છે. સિંહ માટે ઓરેન્જ પણ શુભ છે. તો આપે વેલેન્ટાંઈન ડે ના દિવસે યેલો ફલાવર કે રોઝની ડાળી પર યેલી રીબીન ટાઈ કરીને આપશો તો સંબંધને લાંબુ ટકાવશે અને સફળ થશો. યેલો કલરનો અનેક રીતે ઉપયોગ લાભ દાયક રહેશે. આપે ડાર્ક ચોકલેટ્સન ન દેવી.

વૃષભ, કર્ક અને તુલા રાશિ :-

આ ત્રણેય રાશિ માટે આજના દિવસે પીંક, વ્હાાઈટ અને રેડ રોઝ શુભ રહેશે. આ ઉપરાંત વ્હામઈટ ચોકલેટ્સત વધુ લાભદાયક રહેશે. રોઝની ડાળી પર ડાર્ક પીંક રીબન લગાવીને આપવી. પીંક, વ્હા ઈટ અને રેડ કલરનો ઉપયોગ અનેક રીતે કરવો.

P.R

મિથુન અને કન્યા રાશિ :-

આ રાશિ વાળાઓને માટે રેડ રોઝ શુભ છે. આપે રોઝની ડાળી પર પર્પલ કે ગ્રીન રીબન બાંધવાથી લાભ રહેશે અને લાગણી વધશે. આપ આપની રાશિ પ્રમાણે અને જન્મેતારીખનાં શુભાંક પ્રમાણે કપડા પહેરશો તો વધુ લાભ રહેશે અને વેલેન્ટા ઈન જરૂરથી ખુશ થશે. આપને રેડ રોઝ સાથે ડાર્ક ચોકલેટ્સ લાભ અપાવશે.

વૃશ્ચિક અને મીન રાશિ :-

વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે રેડ યેલો અને ઓરેન્જ લાભદાયક છે. મીન રાશિ વાળા જાતકોએ રેડ રોઝમાં યેલો રીબન અને યેલો રોઝમાં રેડ રીબન, તો વૃશ્ચિકને તો બે બે ઓપ્શેન મળશે. વ્હાલઈટ ચોકલેટસ લાભદાયક રહેશે.

મકર અને તુલા રાશિ :-

આ રાશિઓ માટેના રોઝનો કલર રહેશે રેડ રોઝ બ્લેડક રોઝ પણ લાભદાયક છે. પરંતુ રોઝ મેળવવું મુશ્કેરલ છે. તેથી રેડ રોઝ પર બ્લેલક અથવા પર્પલ રીબન લગાવી શકો છો. આ સાથે આપને ડાર્ક ચોકલેટ્સ આપવી શુભ રહેશે. આપે વ્હા‍ઈટ ચોકલેટ્સ ન લેવી.

આ રીતે દરેક રાશીના જાતકોએ પોતાની રાશિ મુજબ નક્કી કરવું. વેલેન્ટા‍ઈન્સ ડે દિવસે આપ આપના ભાઈ બહેન, મિત્રો, માતા પિતા વગેરેને પણ ઉપર મુજબ રોઝ વગેરે આપી શુભેચ્છા્ આપી શકો છો. ‘‘અકિલા''ના તમામ વાંચકમિત્રોને ફોરમ ગાંધીના હેપી વેલેન્ટાશઈન્સ ડે.

આગળ જાણો શુભાંક પ્રમાણે લક્કી કલર

 
P.R

 શુભાંક પ્રમાણે લક્કી કલર

શુભાંક - ૧. યેલો, ગોલ્ડકન, બ્રાઉન, રેડ, ક્રિમસન.

શુભાંક - ૨. પીંક, સિલ્વર, ગ્રીન, ક્રીમ, વ્હામઈટ.

શુભાંક - ૩. યેલો, વાયોલેટ, પેલ, પર્પલ, મરૂન.

શુભાંક - ૪. ડાર્ક બ્લુ, ગ્રે, નેવી બ્લુ , વ્હાઈટ.

શુભાંક - ૫. રેડ, વાઈટ, રોઝપીંક, સ્કાય બ્લુ,, પેરેટ ગ્રીન (ડાર્કશેડ્સઓ ન લેવા)

શુભાંક - ૬. નેવી બ્લુ , બ્લુ, કોપર, પીકોક બ્લુન.

શુભાંક - ૭. યેલો, ગોલ્ડેન, ઓરેન્જવ, ગ્રીન, ડાર્ક પીંક.

શુભાંક- ૮. બ્લે ક, બ્લુબ, પર્પલ, ડાર્ક ગ્રે, રેડ (ડાર્ક શેડ્સ્ લાભદાયક)

શુભાંક - ૯. ઓરેન્જ, રોઝ પીંક, પર્પલ રેડ, પર્પલ.

વેબદુનિયા પર વાંચો