2018 મકર સંક્રાતિ 14 કે 16 જાન્યુઆરીને, જાણો તિથિ અને મૂહૂર્ત

શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (11:28 IST)
મકર સંક્રાતિનો તહેવાર દરેક વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશના અવસર ઉજવાય છે. 14મી જાન્યુઆરી બપોરે 1 વાગીને 47 મિનિટ પર સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે. 
સૂર્ય આ સ્થિતિમાં 15 જાન્યુઆરીને સવારે 5 વાગીને 11 મિનિટ સુધી રહેશે. મકર સંક્રાતિ પર સૂર્ય ઉતરાયણ હોય છે સૂર્યના ઉતરાયણ હોવાથી ખરમાસ સમાપ્ત થઈ જાય છે. ખરમાસની સમાપ્તિ પછી બધા પ્રકારના માંગલિક કાર્ય પ્રારંભ થઈ જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર