PAN-Aadhaar Linking: પેન કાર્ડથી આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 છે. આ ડેડલાઈન સુધી જો તમે પેન અને આધારને લિંક નથી કરો છો તો તમારા પેન ઈનઑપરેટિવ થઈ જશે. ઈનઑપરેટિવ પેબથી વ્યક્તિ એવા વિત્તીય ટ્રાંસજેક્શન નહી કરી શકશે. જ્યાં પેનનિ ઉલ્લેખ કરવુ જરૂરી છે. સાથે જ તમને 1000 રૂપિયા સુધીનુ દંડ પણ આપવુ પડશે/ જો તમે પેન અને આધારની લિંકિંગની પ્રક્રિયા કરી લીધી છે પણ ચેક કરવા ઈચ્છો છો કે આ બન્ને ડાક્યુમેંટ લિંક થયા છેકે નહી તો તેની પણ સુવિધા છે. આવકવેરા વિભાગ (Income Tax Department) નાગરિકોને સુવિધા આપે છે કે તે પેન અને આધારની લિંકિંગના સ્ટેટ્સ ચેક કરી શકે કેવી રીતે અવો જાણીએ
આ રીતે ચેક કરવું સ્ટેટસ
www.incometaxindiaefiling.gov.in પર જવુ
લેફ્ટ સાઈડ ( ડાબી બાજુ)માં ક્વિસ લિંક્સમાં લિંક આધાર (Link Aadhaar) પર ક્લિક કરવું.
હાઈપરલિંક પર કિલ્ક કરીને તમે એક બીજા નવા પાના પર પહોંચી જશો.
અહીં તમે PAn અને આધાર નંબર નાખી બ્યુ લિંક આધાર સ્ટેટસ પર કિલ્ક કરો.
તે પછી તમે સામે લિંકિંગનુ સ્ટેટ્સ આવી જશે.
1000 રૂપિયાનુ દંડની નવી જોગવાઈ
પેન અને આધાર લિંક ન થતા 100 રૂપિયા સુધીનુ દંડ આપવુ પડી શકે છે. દંડની જોગવાઈ આવકનવેરા કાયદા, 1961માં સંકળાયેલ નવા સેક્શન 234H હેઠણ કરાયુ છે. સરકારએ આવુ 12 માર્ચને લોકસભાથીએ પારિત થયા ફાઈનેંસ બિલ 2021થી કરાયુ છે. આવકવેરા કાયદામાં સંકળાયેલા નવી જોગવાઈના હેઠણ સરકાર પેન અને આધારની લિંકિંગ ન કરાતા લાગતા દંડની રકમ નક્કી કરશે/ આ દંડ 1000 રૂપિયાથી વધારે નહી.