કામની વાત- Covid -19 વેક્સીનેશનનું સર્ટીફીકેટ કેવી રીતે ડાઉનલોડ કરવુ ? આ છે Easy Steps
બુધવાર, 1 ડિસેમ્બર 2021 (15:30 IST)
દેશમાં આશરે 18 કરોડ લોકોને Covid 19 વેક્સીન લાગી ગઈ છે. તેમાંથી ઘણા લોકોને પ્રથમ ડોઝ લાગી છે અને ઘણાને બન્ને ડોઝ લાગી ગયા છે. કોરોના વેક્સીન લગાયા પછી લોકોને એક સર્ટીફીકેટ આપી
રહ્યુ છે જે આ વાતનો પ્રમાણ છે કે તમને વેક્સીન લઈ લીધી છે. ઘણા રાજ્યોમાં એંટ્રી માટે વેક્સીનનો સર્ટીફીકેટ માંગી રહ્યુ છે. તો હવે આ સવાલ છે કે આખરે સર્ટીફીકેટ ડાઉનલોડ કેવી રીતે કરાય. આવો અમે
તમને જણાવીએ છે....
Covid -19 વેક્સીનનો સર્ટીફીકેટ કેવી રીતે ડાઉનલોડ કરવુ
પ્રથમ વાત આ છે કે તમને આ સર્ટીફીકેટ ત્યારે જ ડાઉનલોડ કરવો જોઈએ જ્યારે તમે બન્ને ડોઝ લઈ લીધા હોય.
સૌથી પહેલા Cowin વેબસાઈટ પર જવું.
10 અંકોના તમારો મોબાઈલ નંબર નાખો અને ઓટીપીની સાથે સાઈન ઈન કરો.
લૉગિન થયા પછી તે બધા લોકોની લિસ્ટ જોવાશે જેનો રજિસ્ટ્રેશન તમારા ફોન નંબરથી થયો હતો.
જે લોકોએ બન્ને વેક્સીન લઈ લીધી છે તેમના નામના આગળ Vaccinated' ગ્રીન રંગમાં લખેલુ જોવાશે.
સાથે Certificate' નામનો એક બટન પણ જોવાશે જેના પર કિલ્ક કરી તમે પીડીએફમાં વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.