ઉત્તર પ્રદેશ ચૂંટણી: સવારે 11 વાગ્યા સુધીમાં 21.39 ટકા મતદાન

રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (13:15 IST)
પૂર્વી ઉત્તર પ્રદેશના 12 જિલ્લાઓમાં ફેલાયેલા 61 વિધાનસભા મતવિસ્તારોમાં રવિવારે પાંચમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.
 
ચૂંટણી પંચના આંકડા મુંજબ, ઉત્તર પ્રદેશ વિધાનસભાની પાંચમા તબક્કાની ચૂંટણીમાં આજે મતદારો 61 મતવિસ્તારોમાં 693 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
 
હાલમાં ચાલી રહેલા આ મતદાનમાં સવારે 11 વાગ્યા સુધીમાં 21.39 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે 25.59 ટકા મતદાન ચિત્રકૂટમાં નોંધાયું છે.

પૂર્વી ઉત્તર પ્રદેશના 12 જિલ્લાઓમાં ફેલાયેલા 61 વિધાનસભા મતવિસ્તારોમાં રવિવારે પાંચમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.
 
ચૂંટણી પંચના આંકડા મુંજબ, ઉત્તર પ્રદેશ વિધાનસભાની પાંચમા તબક્કાની ચૂંટણીમાં આજે મતદારો 61 મતવિસ્તારોમાં 693 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
 
હાલમાં ચાલી રહેલા આ મતદાનમાં સવારે 11 વાગ્યા સુધીમાં 21.39 ટકા મત

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર