નિર્મલા સીતારમણએ બજેટ ભાષણમાં કરી નાખી એક ભૂલ, જેના પર બધા હંસવા લાગ્યા

બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (14:12 IST)
બજેટ રજૂ કરતા દરમિયાન એક નાની ભૂલ કરી નાખી જેનાથી સંસદનુ વાતારવરણ થોડા પલ માટે હળવુ થઈ ગયુ અને બધા સાંસદ પણ હંસવા લાગ્યા તેના પર નાણામંત્રા નિર્મલાએ તરત વાતમાં સુધાર કર્યો. 
 
નાણામંત્રી સીતારમણ સતત 5વી વાર સામાન્ય બજેટ રજૂ કર્યો. આ રેકાર્ડ તેમના નામ કરનારી તે દેશની છઠમી નાણામંત્રી છે. આ દરમિયાન તેણે શ્રે અન્ન યોજના, પીએમ વિશ્વકર્મા કૌશલ સમ્માન સ્કીન સાથે ઘણી યોજનાઓની જાહેરાત જરી. તેણે બજેટમાં ઈકેલ્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા પર જોર આપ્યો. પણ બજેટના દરમિયાન તેને એક નાની ભૂલ કરી નાખી જેનાથી સંસદનુ વાતારવરણ થોડા પલ માટે હળવુ થઈ ગયુ 
 
અને બધા સાંસદ પણ હંસવા લાગ્યા. હકીકતમાં સ્ક્રેપિંગ પૉલીસીમાં ઈંસેટિવની જાહેરાત કરતા નાણામંત્રી બોલી કે બધા વાહનને હટાવાશે. તેના પર બધા હંસવા લાગ્યા અને નાણામંત્રીએ તેમની વાતમાં સુધાર કર્યો. 
 
નાણામંત્રી પ્રદૂષણ હટાવવાની વાત કરી રહી હતી તો ભૂલથી બધા વાહન બોલી ગઈ. ત્યારે બધા હંસવા લાગ્યા. ફાઈનેંસ મિનિસ્ટરએ કહ્યુ કે વાહનની સ્ક્રેપિંગ માટે વધરે ફંડની વ્યવસ્થા કરાશે. ઈલેક્ટ્રીક વાહનના વપરાધને પ્રોત્સાહન આપીશ. તેણે કહ્યુ કે જૂની ગાડીની સ્ક્રેપિંગ પૉલીસી હેઠણ ફાયદા પણ અપાશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર