Budget 2022 ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાનો અંદાજ છે
મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (11:27 IST)
ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાનો અંદાજ છે
લોકસભામાં બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે આ વૃદ્ધિ દર મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે.
ગંગા નદી કાંઠે 5 કિલોમીટરમાં પહેલાં તબક્કામાં ખેતી શરૂ કરાશે,