Union Budget 2020- ગૃહિણીઓ બોલી મોંઘવારી પર લગાવો અંકુશ જેથી ના બગડે ઘરનું બજેટ
ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (11:15 IST)
ગૃહિણીઓની પણ સામાન્ય બજેટ પર નજર છે. તે પણ તેમની સુવિધાઓ માટે વિત્તમંત્રી આશા બાંધેલા છે. વધારેપણું ગૃહિણીઓને રસોઈના બજેટને લઈને ચિંતિત છે.
માંગ છે કે ડુંગળી, દાળ સાથે બીજા જરૂરની સામગ્રી માટે આખું વર્ષની જરૂઅના આધારે તેમની વ્યવસ્થા કરાય. જેનાથી આ સામગ્રી મોંધી ન હોય એવી યોજનાઓ લાવવાથી બજેટ ડગમગાવશે નહી.
મહિલાઓએ સૌંદર્ય પ્રસાધન, સોનાના ઘરેણાંમાં ટેક્સની કપાત કરવાની માંગણી કરી છે. ડીઝલ પેટ્રોલની કીમત પર સરકારી નિયંત્રણ જરૂરી જણાવ્યું. કારણ જણાવ્યુ કે મોટું કારણ પેટ્રોલ-ડીઝલના સતત વધતી કીમત છે.