×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Somwar Suvichar- શુભ સોમવાર
મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (08:04 IST)
1 સુખ એ એકમાત્ર અત્તર છે,
તમે અન્ય લોકો પર સ્પ્રે કરો છો
તો કેટલાક ટીપાં તમારા પર પણ પડે છે.
2 જે પિતાના ચરણ સ્પર્શ કરે છે,
તે ક્યારેય ગરીબ નથી હોતો.
જે માતાના ચરણ સ્પર્શ કરે છે
તે ક્યારેય કમનસીબ નથી હોતો.
3 જો આવક પૂરતી ન હોય તો,
ખર્ચ પર નિયંત્રણ રાખવો જોઈએ
જો પૂરતી માહિતી નથી તો,
વાણી પર સંયમ રાખવો જોઈએ.
શુભ સોમવાર
4 જ્યારે આપણે બાળકો હતા,
ત્યાર વડીલોનું પાલન કરવાની સંસ્કૃતિ હતી.
હવે આપણે મોટા થયા
તો બાળકોનુ સાંભળવાની સંસ્કૃતિ આવી ગઈ છે.
5 વિશ્વનું શ્રેષ્ઠ રત્ન "મહેનત" છે.
અને શ્રેષ્ઠ જીવન સાથી છે – “આત્મવિશ્વાસ
શુભ સોમવાર હર હર મહાદેવ,
6 માણસનો સૌથી મોટો ગુરૂ
સમય હોય છે
એ કોઈ નથી શિખવાડતુ
જે સમય શિખવાડે છે
7 તમારુ કર્મ જ તમારી
સાચી ઓળખ છે
બાકી એક નામના
હજારો લોકો હોય છે
આ દુનિયામાં
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Bhajan- આસમાન સે ફૂલોં કી બરસાત હો ગઈ,
26 મી જાન્યુઆરી શાયરી/ Republic day wishes in gujarati,
Good Morning Suvichar- શુભ સવાર
Chanakya Niti: ચાણક્યની આ વાતોમાં છુપાયો છે જીવનમાં સફળતાનો મંત્ર, આજથી જ અપનાવો આ આદતો
Swami Vivekanand Suvichar- સ્વામી વિવેકાનંદના સુવિચાર
જરૂર વાંચો
July Rules Change- 1 જુલાઈથી રેલ્વે ટિકિટ, પાન કાર્ડ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં થશે મોટા ફેરફારો, જાણો નવા નિયમો
Kolkata Updates- સીસીટીવીમાં કેદ થઈ ક્રૂરતા! આરોપીઓ વિદ્યાર્થીને ખેંચતા જોવા મળ્યા, જાણો અત્યાર સુધી શું બહાર આવ્યું છે?
એક મુસ્લિમ યુવકે મંદિરમાં નમાઝ વાંચી, વીડિયો વાયરલ થતાં હોબાળો મચી ગયો... પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી
જગન્નાથ યાત્રામાં ભાગદોડથી અંધાધૂંધી, 3 લોકોના મોત બાદ ઓડિશાના મુખ્યમંત્રીએ માફી માંગી
ઝારખંડમાં વરસાદે આફત બની! જમશેદપુરની એક શાળામાં પાણી ભરાઈ ગયા... ૧૬૨ માસૂમ બાળકો શાળામાં ફસાઈ ગયા; પોલીસે આ રીતે તેમના જીવ બચાવ્યા
ધર્મ
Devshayani Ekadashi 2025: ક્યારે છે દેવશયની એકાદશી 5 કે 6 જુલાઈ ? ચાર મહિના માટે સૂઈ જશે શ્રીહરિ
Ashadhi Bij Wishes 2025 : અષાઢી બીજની શુભકામના
Jagannath puri rath yatra 2025 - જગન્નાથપુરીની રથયાત્રા માટે ભગવાનનો પોશાક ક્યાંથી આવે છે, જાણો શું ખાસ છે
Gupt Navratri 2025: આજથી ગુપ્ત નવરાત્રિ શરૂ, જાણો આ દરમિયાન શુ કરવુ શુ નહી
અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ
એપમાં જુઓ
x