ધન પ્રાપ્તિ માટે આ એક તાંત્રિક ઉપાય છે. જેને તેમ ફક્ત રવિવારના દિવસે જ અજમાવી શકો છો. અપાર ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ, યશ-વૈભવ અને સંપન્નતાને મેળવવા માટે આને એકવાર જરૂર અજમાવો. જો ઘરમાં નકારાત્મક શક્તિઓ હશે તો તેમની અસર ઝડપથી ખતમ થશે અને સમગ્ર કાર્યોમાં ચમકદાર સફળતા મળશે.
શુ કરવાનુ છે રવિવારની રાત્રે ?
- રવિવારે સૂતી વખતે એક ગ્લાસમાં દૂધ ભરો અને દૂધથી ભરેલ આ ગ્લાસને માથા પાસે મુકીને સૂઈ જાવ.
દરેક રવિવારે આ ટોટકા અજમાવો. તમારી ધન સંબંધી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે સાથે જ ધન ધાન્ય, સુખ-સમૃદ્ધિ, યશ-વૈભવ, એશ્વર્ય, સફળતા અને સંપન્નતાથી જીવન ખુશહાલ બનશે.