1. જો પરિવારમાં કોઈ માણસ સતત અસ્વસ્થ રહે છે તો , પ્રથમ ગુરૂવારે લોટના બે પેડા બનાવી તેમાં ભીની ચણાની દાળ સાથે ગોળ અને થોડી કાળી વાટેલી હળદરને દબાવી દર્દી માણસ પર થી 7 વાર ઉતારી ગાયને ખવડાવી નાખો. આ ઉપાય સતત 3 ગુરૂવારે કરવાથી આશ્ચર્યજનક લાભ મળશે.
4. જો કોઈની પાસે ધન આવીને ટકતું નહી તો તેના આ ઉપાય જરૂર કરવા જોઈએ. શુક્લપક્ષના પ્રથમ શુક્રવારે ચાંદીની ડિબ્બીમાં કાળી હળદર ,નાગકેશર અને સિંદૂરને સાથમાં રાખી મા લક્ષ્મીના ચરણોથી સ્પર્શ કરાવી ધન મૂકવાના સ્થાન પર મૂકી દો. આ ઉપાય કરવાથી ધન રોકાવા લાગશે.