નારિયેળના 10 ચમત્કારિક ટોટકા

મંગળવાર, 28 નવેમ્બર 2017 (13:25 IST)
ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં નારિયેળનું ખૂબ મહત્વ છે. મંદિરમાં નારિયેળ ફોડવું કે ચઢાવવાના રિવાજ છે. હિન્દુ ધર્મની સારી રીતે ઓળખ કરીને જ એનું મહ્ત્વને સમજવાના એને ધર્મથી જોડાય છે. એમાં જ નારિયળના ઝાડ પણ શામેળ છે. નારિયેળને શ્રીફળ પણ કહેવાય છે. 
નારિયેળની ઉર્જાના એક ખૂબ સારું સ્ત્રોત છે આથી તમે ભોજનની જગ્યા નારિયેળનો ઉપયોગ કરી શકો છો. નારિયેળની ચટણી બને છે અને નારિયેળના શાકમાં પણ ઉપયોગ કરાય છે. 
 
નારિયેળમાં પ્રોટીન અને મિનરલ્સ સિવાય બધા પૌષ્ટિક તત્વ સારી માત્રામાં હોય છે. નારિયળમાં વિટામિન , પોટેશિયમ ,ફાઈબર, કેલ્શિયમ ,મેગ્નીસિયમ અને ખનિજ  તત્વ પ્રચુરમાત્રામાં હોય છે. નારિયળમાં વસા અને કોલેસ્ટ્રોલ નહી હોય છે. આથી નારિયળ જાણાપણથી નિજાત મેળવવામાં મદદ કરે છે . આવો જાણી નારિયળના 10 ચમત્કારિક ટોટકા 

ઋણ ઉતારવા માટે : એક નારિયેળ પર ચમેલીનો તેલ મિક્સ સિંદૂરથી સ્વાસ્તિક ચિહ્ન બનાવો. કોઈ ભોગ(લાડુ કે ગોળ-ચના) સાથે હનુમાનજીના મંદિરમાં જઈને એમના ચરણોમાં અર્પિત કરીને ઋણમોચક મંગળ સ્ત્રોતના પાઠ કરો. તરત લાભ મળશે. 
બીજો ઉપાય- શનિવારના દિવસે સવારે નિત્ય કર્મ અને સ્નાન વગેરે કર્યા પછી તમારી લંબાઈ મુજબ કાળા દોરા લો અને એક નારિયળ પર લપેટી લો. એના પૂજન કરો અને નદીમાં પ્રવાહિત કરી દો. સાથે જ ભગવાનથી ઋણ મુક્તિ માટે પ્રાથના કરો. 
 
વ્યાપાર લાભ માટે : વ્યાપારમાં સતત ખોટ થઈ રહી હોય તો ગુરૂવારે એક નારિયળ સવા મીટર પીળા વસ્ત્રમાં લપેટીને એક જોડ જનેઉ , સવા પાવ મિઠાઈ સાથી આસ-પાસના કોઈ પણ વિષ્ણુ મંદિરમાં એમના સંકલ્પ સાથે ચઢાવી દો. તરત જ વ્યાપાર ચાલી પડશે. 
 
ધન સંચય માટે : જો એક રૂપિયા પણ સંચય નહી થઈ રહ્યા હોય તો પરિવારની આર્થિક સંકટમાં ઘેરાઈ જાય છે. આ સમયે શુક્ર્વારે માતા લક્ષ્મીના મંદિરમાં જટાવાળુ નારિયેળ ,ગુલાબ ,કમલ પુષ્પ માલા , સવા મીટર ગુલાબી , સફેદ કપડા , સવા પાવ ચમેલી તેલ , દહીં , સફેદ મિઠાઈ એક જોડ જનેઉ સાથે માતાને અર્પિત કરો. એ પછી માંની કપૂર અને દેશી ઘીથી આરતી ઉતારો અને શ્રીકનકધારા સ્ત્રોત જાપ કરો. આથિક સમસ્યાઓથી છુટકારો મળશે. 
 
 


કાલસર્પ કે શનિ દોષ માટે- શનિ , રાહુ કે કેતુ કોઈ સમસ્યા હોય તો , કોઈ ઉપરી બાધા હોય  , બનતા કામ બગડી રહ્યા હોય , કોઈ અજાણ ભય તમને ભયભીત કરી રહ્યા હોય કે એવું લાગી રહ્યા હોય કે કોઈને તમારા પરિવરા પર કઈક કરી દીધું છે , તો એના નિવારણ માટે શનિવારે એક પાણીવાળું જટાવાળું નારિયળ લઈને એને કાળા કપડામાં બાંધીને. 100 ગ્રામ કાળા તલ , 100 ગ્રામ ઉડદની દાળ અને 1 ખીલ સાથે એને વહેતા જળમાં પ્રવાહિત કરવાથી ખૂબ લાભકારી હોય છે. 
 



સફળતા માટે- જો કોઈ કામ ઘણા પ્રયાસ પછી સફળ નહી થઈ રહ્યા હોય તો તમે એક લાલ સૂતી કપડા લો અને એને રેશાયુક્ત  નારિયેળથી બાંધી લો અને પછી વહેતા જળમાં પ્રવાહિત કરી દો. જે સમયે તમે એને જળમાં પ્રવાહિત કરી રહ્યા હોય એ સમયે નારિયળને સાત વાર તમારી કામના મનની વાત જરૂર કહો. 
 
 રોગ કે સંકટ દૂર કરવા માટે : એક આખુ નારિયેળ લો અને એને તમારા ઉપરથી 21 વાર ઉતારીને કે ઘુમાવીને કોઈ દેવસ્થાનની અગ્નિમાં નાખી દો. આ ઉપાય તમે મંગળવારે કે શનિવારે જ કરો. આવું પાંચ વાર કરો. આવું ઘરના બધા સભ્યો ઉપરથી ધુમાવીને કરશો તો ઉત્તમ થશે. 
 
આ સિવાય મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાન ચાલીસા વાંચો અને એક વાર એમને ચોલા જરૂર ચઢાવો. 
 

શનિના સંકતથી મુક્તિ માટે 
સાત શનિવાર કોઈ નદીમાં નારિયેળ પ્રવાહિત કરો. ધ્યાન રાખો કે સતત સાત શનિવાર કરો એમાંથી કોઈ પણ સહ્નિવાર છૂટવું નહી જોઈએ. નારિયેળ પ્રવાહિત કરતા આ મંત્રના પણ જાપ કરો. ૐ રામદૂતાય નમ: 
 

 
જીવનભર રહેશો માલામાલ- દીવાળીના દિવસે ગણેશ અને મહાલક્ષ્મીની વિધિ-વિધાનથી ચોકી સજાવો. ચોખાના ઢેર પર તાંબાના કલશ રાખો અને એક લાલ વસ્ત્રમાં નારિયેળ બાંધીને એમે  કળશમાં આ રીતે રાખો કે એનું આગળના ભાગ જોવાય . આ કળશ વરૂણદેવના પ્રતીક છે. 
હવે બે દીપક પ્રગટાવો . એક ઘી નો એક તેલનો. એક દીપક પાટા કે ચોકીની જમણી તરફ રાખો અને બીજો મૂર્તિના ચરણોમાં એ સિવાય એક નાનું દીપક ગણેશજી પાસે રાખો. એ પછી વિધિ-વિધાનથી પૂજા કરો. 
 

સ્થાઈ નોકરી માટે- નારિયેળના છાલટાને સળગાવીને રાખ તૈયાર કરો અને એમાં નારિયેળના પાણી મિક્સ કરી એક પેસ્ટ બનાવો. પછી એ પેસ્ટની સાત પડીકા   બનાવો. જેમાંથી ચાર  પડીકા ઘરના ચારે ખૂણમાં રાખો અને એક પડીકા ઘરના ધાબા પર , એક પીપળની મૂળમાં અને એક તમારા ખિસ્સામાં રાખો. આ સાવધાની રાખો કે એના પર કોઈની નજર અને પડછાયા ન પડે. 
જ્યારે સાત દિવસ થઈ જાય તો બધી પડીકા એક જગ્યા પર એકત્ર કરી લો. પછી એમાંથી કે પડીકા એ સ્થાન પર રાખો જ્યાં તમે નોકરી કરવા કે કમાણી કરવા ઈચ્છો છો. એના બારણા પર કોઈ ખૂણામાં છિપાવીને રાખો. પણ આ ટોટકા કોઈ જાણકારથી પૂછીને કરશોતો ઉચિત થશે. 
 
શનિના સંકટથી મુક્તિ માટે 
સાત શનિવાર કોઈ નદીમાં નારિયેળ પ્રવાહિત કરો. ધ્યાન રાખો કે સતત સાત શનિવાર કરો એમાંથી કોઈ પણ સહ્નિવાર છૂટવું નહી જોઈએ. નારિયેળ પ્રવાહિત કરતા આ મંત્રના પણ જાપ કરો. ૐ રામદૂતાય નમ: 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર