4. જો તમે પુષ્કળ ધન કમાવવા ઈચ્છો છો પણ પરિસ્થિતિ અને ભાગ્યના કારણે કમાવી નહી શકી રહ્યા તો આ ઉપાય તમારા માટે સૌથી વધારે ફાયદાકારી છે. તમને માત્ર આટ્લું કરવું છે કે શુક્લ પક્ષમાં કાળી મરીના પાંચ દાણા લઈ તમારા માથા પર થી 7 વાર ઉતારી લો. એ પછી કોઈ સુનશાન જગ્યા જઈને ચારે દિશાઓમાં એક-એક દાણા ફેંકી દો. અને પાંચમા દાનાને આકાશની તરફ ફેંકી દો અને વગર પીછે જોઈ કોઈથી વાત કર્યા વગર ઘરે આવી જાઓ. તમને જલ્દી પૈસા મળશે.
6. 5 ગ્રામ હીંગ , 5 ગ્રામ કપૂર અને 5 ગ્રામ કાળી મરીને મિક્સ કરી પાવડર બનાવી લો. અને પછી એને ચૂર્ણની રાઈ બરાબર ગોળી બનાવી લો. હવે આ ગોળીને બે સમાન ભાગમાં બાંટી દો. એક ભાગને સવારે અને બીજા ભાગને સાંજના સમયે ઘરમાં પ્રગટાવો. આ રીતે સતત ત્રણ દિવસો સુધી કરતા ઘરને બુરી નજર ઉતરી જાય છે અને ઘરમાં કોઈ રીતેની કોઈ બુરી શક્તિ હોય છે તો એ પણ ચાલી જાય છે.