આ છે 9 ગ્રહના 9 મંત્ર, તેના જપથી ઓછા હોય છે કુંડળીના દોષ

શુક્રવાર, 12 મે 2017 (15:51 IST)
જ્યોતિષમાં નવ ગ્રહ જણાવ્યા છે. આ નવ ગ્રહ છે સૂર્ય, ચંદ્દ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. જો આ 
9 ગ્રહમાંથી કોઈ એક ગ્રહ પણ અશુભ સ્થિતિમાં હોય તો માણસને પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. અશુભ ગ્રહના ખરાબ અસરને ઓછા કરવા માટે તે ગ્રહના મંત્રનો જાપ કરવું જોઈએ. બધા 9 ગ્રહના જુદાજુદા મંત્ર જણાવ્યા છે. અહીં જાપ  કયાં ગ્રહ માટે ક્યાં મંત્રનો જાપ કરવું જોઈએ. 
મંત્ર જપની સામાન્ય વિધિ 
જે ગ્રહ માટે મંત્ર જપ કરવું છે તે ગ્રહની વિધિવત પૂજા કરો. પૂજામાં બધી જરૂરી સામગ્રી ચઢાવી. તેના માટે કોઈ બ્રાહ્મનની મદદ પણ લેવી શકાય છે. પૂજામાં સબંધિત ગ્રહના મંત્રનો જાપ કરવું. મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 હો વી જોઈએ. જપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરી શકાય છે. 
 
ૐ સૂર્યાય નમ: 
આ મંત્રનો જાપ કરવાથી સૂર્યના દોષ ઓછા હોય છે. 
 
ૐ સોમાય નમ: 
આ મંત્રનો જાપ કરવાથી ચંદ્રના દોષ ઓછા હોય છે. 
 
ૐ ભૌમાય નમ: 
આ મંત્રનો જાપ કરવાથી મંગળના દોષ ઓછા હોય છે. 
 
ૐ બુધાય નમ: 
આ મંત્રનો જાપ કરવાથી બુધના દોષ ઓછા હોય છે. 
 
ૐ બૃહસ્પતે નમ: 
આ મંત્રનો જાપ કરવાથી ગુરૂ ગ્રહના દોષ ઓછા હોય છે. 
 
ૐ શુક્રાય નમ: 
આ મંત્રનો જાપ કરવાથી શુક્ર ગ્રહના દોષ ઓછા હોય છે. 
 
ૐ શનૈશ્ચરાય નમ
આ મંત્રનો જાપ કરવાથી શનિના દોષ ઓછા હોય છે. 
 
ૐ રાહવે નમ: 
આ મંત્રનો જાપ કરવાથી રાહુના દોષ ઓછા હોય છે. 
 
ૐ કેતવે નમ:
આ મંત્રનો જાપ કરવાથી કેતુના દોષ ઓછા હોય છે. 

વેબદુનિયા પર વાંચો