×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
સાંધાના દુ:ખાવામાં લાભકારી મેથીના લાડુ
સામગ્રી
- મેથીદાણા 250 ગ્રામ, ઘઉંનો લોટ 250 ગ્રામ, ગુંદર 100 ગ્રામ, ગોળ 500 ગ્રામ, કોપરું 100 ગ્રામ, બદામ, કાજુ, પિસ્તા કતરેલા 100ગ્રામ, કિશમિશ 25 ગ્રામ, ઈલાયચી 5-6 નંગ.
બનાવવાની રીત -
મેથીદાણાને મિક્સરમાં કકરા વાટી લો. કઢાઈમાં ઘી ગરમ કરો. તેમા ગુંદર નાખીને ધીમા તાપે ફુલાવી લો. થોડુ ઠંડુ થયા પછી તેને મસળીને ગુંદરનો ચુરો બનાવી લો. હવે કોપરું છીણીને તૈયાર કરો.
ઘી માં ઘઉના લોટ નાખીને સોનેરી થાય ત્યાં સુધી સેકી લો. ગોળને ઝીણો સમારી લો. કડાહીમાં ઘી ગરમ કરો અને ગેસ બંધ કરો. ગરમ ઘી માં ગોળ નાખીને હલાવી લો. ગોળ ઓગળી જશે.
ધ્યાન રાખો કે ગોળના ગાંગડા ન રહે. તેમા મેથીદાણાનો વાટેલો ભૂકો નાખી દો. ઘઉંનો સેકેલો લોટ પણ નાખી દો. હવે તેમા ગુંદરનો ભૂકો, છીણેલુ કોપરું, ઈલાયચી પાવડર, કિશમિશ, બદામ, કાજૂ, પિસ્તા નાખીને સારી રીતે મિક્સ કરો અને મધ્યમ આકારના લાડુ બાંધી લો.
મેથીદાણાના લાડુ સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સાથે શરીરમાંથી વધુ પડતી ચરબીનો નાશ કરે છે. આમાં સાંધાના દુ:ખાવામાં પણ રાહત થાય છે.
નોંધ-ડાયાબીટિશના રોગી પોતાના ડોક્ટરની સલાહ લીધા વગર ન ખાય, કારણ કે મેથીદાણા ખાવાથી શરીરમાંથી ખાંડ ઓછી થઈ જાય છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
World Snake Day: ચોમાસામાં ઘરને બનાવો સેફ, આ છોડને લગાવો દૂર ભાગે છે સાંપ
શું તમે પણ સમોસા અને જલેબી ખાઓ છો? તો સાવધાન... આ રોગોનું જોખમ વધી શકે છે, સિગારેટની જેમ જ તેમના વિશે ચેતવણીઓ આપવામાં આવશે
હવે સિનેમાઘરમાં ફિલ્મ જોવી વધુ સસ્તી થશે! સરકારે ટિકિટની મહત્તમ કિંમત રૂ. 200 નક્કી કરી છે...
ચાંદીના ભાવ વધવાથી લગ્નનું બજેટ બગડ્યું, 7 મહિનામાં 14,400 રૂપિયાનો વધારો
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદનો કહેર, ઘણા રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી, IMD ની ચેતવણી
ધર્મ
Dashama Vrat Katha and Vidhi- દશામા વ્રતની પૂજા વિધિ - દશામાની વાર્તા
Maa ashapura vrat katha - આશાપુરા માની વાર્તા- 2
કપૂરથી નજર કેવી રીતે ઉતારવી, હાલ જાણી લો ખરાબ દ્રષ્ટિથી કેવી રીતે બચશો
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
એપમાં જુઓ
x