ક્રિમી ફ્રૂટ્સ

સામગ્રી - 2 કપ તાજી ક્રીમ, 1 સફરજન ઝીણુ સમારેલુ, 1 દાડમના દાણા, 1/2 કપ લીલી દ્રાક્ષ, 1/2 કપ કાળી દ્રાક્ષ, થોડી ચેરી, સંતરાની ફાંક, ખાંડ.

બનાવવાની રીત - સૌ પ્રથમ તાજી ક્રીમને એક બાઉલમાં લઈને ઘટ્ટ થતા સુધી ફેટી લો. હવે તેમા બધા ફળ અને ખાંડ મિક્સ કરી ઠંડી કરી લો.

ઘરે આવેલ મહેમાનોને ઠંડી ઠંડી ફ્રૂટ ક્રીમ પીરસો.

વેબદુનિયા પર વાંચો