જોશના વિયેતનામ ઓપનના ફાઈનલમાં

ભાષા

બુધવાર, 19 માર્ચ 2008 (20:45 IST)
નવી દિલ્હી. રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં જોશના ચિન્નપા પોતાના જ દેશની દિપીકા પાલ્લીકલને હરાવીને વિયેતનામ ઓપન સ્કવોશ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશી છે. ફાઈનલમાં તેનો મુકાબલો ચીનની લૌઉસ ક્રોમ સાથે થશે. હનોઈમાં યોજાયેલા સેમિફાઈનલ મુકાબલામાં આજે જોશનાએ માત્ર 36 મિનીટમાં પાલ્લીકલને 9-6, 9-7, 9-4થી હરાવી હતી.

વેબદુનિયા પર વાંચો