કુજ્નેત્સોવાએ શારાપોવાને હરાવી

ભાષા

શનિવાર, 22 માર્ચ 2008 (10:38 IST)
ઈંડિયને વેલ્સ. બીજો ક્રમાંક સ્વેતલાના કુજ્નેત્સોવાએ પેસેફિક લાઈફ ઓપન ટેનિસ ટૂર્નામેંટની સેમીફાઈનલમાં મારિયાન શારાપોવાને ત્રણ સેટની અંદર આપીને 2008ના તેમના વિજય અભિયાનને થામી લીધું છે. કુજ્નેત્સોવાએ 57 લાખ ડૉલર ઈનામી ડબ્લ્યૂટીએ અને એટીપી માસ્ટર્સ સીરીઝ ટૂર્નામેંટમાં ચોથો ક્રમાંક શારાપોવાને 6.3, 5.7, 6.2થી હાર આપીને સતત બીજી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો.

વેબદુનિયા પર વાંચો