ઈસિનબાયેવાએ પોલ વોલ્ટમાં નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો

વાર્તા

સોમવાર, 21 સપ્ટેમ્બર 2009 (13:45 IST)
રિકાડરે રાની યેલેના ઈસિનબાયેવાએ પોલ વોલ્ટમાં નવી ઉંચાઈને અડકવાના ક્રમને ચાલુ રાખતાં ગઈ કાલે શંઘાઈ ગોલ્ડન ગ્રાં પીમાં નવો રેકોર્ડ બનાવ્યો.

ઈસિનબાયેવાએ મહિલા પોલ વોલ્ટમાં 5.07 મીટરની ઉંચાઈ માપીને એક નવો રેકોર્ડ બનાવ્યો. આ પહેલાનો પણ રેકોર્ડ તેમના નામે જ 5.06 મીટરનો હતો જે તેમણે પાછલાં મહિને જ્યુરિખમાં ગોલ્ડન લીગમાં બનાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો