ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ માતા બનવાની છે. આ માહિતી તેણે પોતે આપી છે. સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરી લખ્યુ - "20 અઠવાડિયા' આ ફોટોમાં તે યલો કલરનો સ્વિમ સૂટ પહેરેલી દેખાય છે. આ સમાચાર મીડિયામાં આવત જ લોકોએ સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છા આપવી શરૂ કરી દીધી. ધ વુમન ટેનિસ એસોસિએશનએ પણ સેરેનાનાને ટ્વીટ કરી શુભેચ્છા આપી. ફોટોમાં સ્રેરેના એક મિરર સ્સામે ઉભી છે. તેના હાથમાં મોબાઈલ છે અને યલો કલરના સ્વીમ સૂટ પહેરેલ છે. નીચે કેપ્શન લખ્યુ છે "20 અઠવાડિયા"
- 186 અઠવાડિયા સુધી દુનિયાની નંબર વન પ્લેયર બનવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.
- આ વર્ષે સેરેનાએ વિમ્બલડનમાં પોતાના કેરિયરની 71મી સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. તેમાથી 22 ગામ સ્લૈમ સિંગલ્સ ખિતાબ તેના નામે છે. આ રેકોર્ડના સાથે જ તે ટેનિસ પ્લેયર સ્ટેફી ગ્રાફના રેકોર્ડની બરાબરી કરી ચુકી છે.