×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
સાનિયા મિર્ઝા ઑસ્ટ્રેલિયન ઓપનની મિક્સ ડબલ્સ ફાઇનલમાં હારી, કારકિર્દીની અંતિમ ગ્લૅન્ડસ્લૅમ
શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (11:08 IST)
ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી ઑસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ ડબલ્સની ફાઇનલ મૅચ હારી ગઈ છે.
સાનિયા અને બોપન્નાની જોડીને બ્રાઝિલના રાફેલ માટોસ અને લુઇસા સ્ટેફનીની જોડીએ 6-7, 2-6થી હરાવી હતી.
આ સાનિયા મિર્ઝાની કારકિર્દીની આ અંતિમ ગ્લૅન્ડસ્લૅમ હતી.
તેઓ 19 ફેબ્રુઆરીથી દુબઈમાં શરૂ થનારી ડબ્લ્યૂટીએ 1000 ટેનિસ ચૅમ્પિયનશિપમાં તેમની અંતિમ આંતરરાષ્ટ્રીય મૅચ રમશે અને ત્યારબાદ ટેનિસમાંથી નિવૃત્તિ લેશે.
સાનિયા મિર્ઝા, રોહન બોપન્નાએ આ મૅચ લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસ સામે 6-7, 2-6થી હારી ગયાં હતાં.
સાનિયા મિર્ઝાએ વર્ષ 2014માં બ્રૂનો સોરેસ સાથે મિક્સ ડબલ્સનો તેમનો અંતિમ ખિતાબ જીત્યો હતો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગુજ્જુ ટેબલ ટેનિસ સ્ટાર હરમિત દેસાઇ એશિયાઇ ટેબલ ટેનિસ સિલેક્શન મેચમાં થયો ક્વોલિફાઇ
Player Death : અકસ્માત: ભારતના આ ખેલાડીનું મોત
Sania Mirza Retirement: શોએબ મલિક સાથે ડાયવોર્સના સમાચાર વચ્ચે સાનિયા મિર્જાનો મોટો નિર્ણય, છોડી રહી છે ટેનિસ
સુરતના બે ખેલાડીઓએ યોગાસનની રાષ્ટ્રીય કક્ષાએ બ્રોંઝ મેડલ પ્રાપ્ત કરી ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ માટે પસંદગી પામ્યા
Pele Death મહાન ફૂટબોલર પેલે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
જરૂર વાંચો
ચીલા બનાવતી વખતે, શું તે ઘણીવાર કઠણ થઈ જાય છે? આ Tips થી, તે નરમ અને સ્વાદિષ્ટ બનશે
મેનોપોઝ દરમિયાન મહિલાઓએ પોતાની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ, જાણો નિષ્ણાતનો અભિપ્રાય
રોજની આ 5 આદતો યુવાનોને બનાવી રહી છે હાર્ટ પેશન્ટ, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ
દેવી લક્ષ્મી આ લોકો ને ક્યારેય પસંદ નથી કરતી, ગરીબીમાં વીતે છે આખું જીવન
Creamy Corn Cheese- બાળકો પિઝા-બર્ગર ભૂલી જશે, આ સ્વાદિષ્ટ ક્રીમી કોર્ન ચીઝ અજમાવો
નવીનતમ
ગુરુગ્રામમાં બોલિવૂડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર ગોળીબાર, માંડ માંડ બચ્યો જીવ
DDLJ ના 30 વર્ષ - કાજોલે શૂટિંગ દરમિયાન અનોખા અનુભવો શેર કર્યા
ગુજરાતી સિનેમા માટે ઐતિહાસિક ક્ષણ, ભારતની પહેલી AI જનરેટેડ ગુજરાતી ફીચર ફિલ્મ તૈયાર થઈ રહી છે
ગુજરાતી જોક્સ - દારૂડિયા
Gujarat one day trip - રાજપીપળા ના જોવાલાયક સ્થળો
એપમાં જુઓ
x