પેલેને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ

ભાષા

શુક્રવાર, 21 માર્ચ 2008 (09:55 IST)
ન્યૂયોર્ક. ફુટબોલના મહાન ખેલાડી પેલેને મેનહેટ્ટનમાં આયોજીત એક સમારોહમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બ્રાઝીલને ત્રણ વિશ્વકપ જીતાડ્યા બાદ પેલે 1975માં ઉત્તર અમેરિકી ફુટબોલ લીગના ન્યૂયોર્ક કાસમોસમાં શામેલ થયા હતા. પેલેને ઈંગલેન્ડના પૂર્વ કપ્તાન ડેવિડ બેકહેમના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો