પેલેને લાઈફ ટાઈમ અચીવમેંટ પુરસ્કાર

વાર્તા

ગુરુવાર, 20 માર્ચ 2008 (15:47 IST)
ન્યૂયોર્ક. ઈંગ્લેડની ફૂટબોલ ટીમના કેપ્ટન તેમજ લોસ એજેંલસ ગૈલેક્સી ક્લ્બના ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહેમે પોતાના સમયના મહાન ફૂટબોલર પેલેને મૈનહટ્ટનમાં આયોજીત એક ચેરીટી સમારોહમાં લાઈફ ટાઈમ અચીવમેંટ પુરસ્કાર પ્રદાન કર્યો હતો.

બૈકહેમે ગઈ કાલે પેલેને આ પુરસ્કાર પ્રદાન કરતી વખતે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે મારા સમયના મહાન ફૂટબોલ ખેલાડીને આ પુરસ્કાર પ્રદાન કરતાં ખુબ જ ગૌરવ અનુભવી રહ્યો છું. 67 વર્ષનો પેલે દુનિયાનો સૌથી મહાન ખેલાડી છે.
જે ત્રણ વિશ્વકપ જીત્યા બાદ 1975માં ઉત્તર અમેરીકી ફૂતબોલ લીગની ન્યૂયાર્ક કાસમોસમાં સમાઈ ગયો હતો.

વેબદુનિયા પર વાંચો