પીએસપીબી હોકી ટૂર્નામેન્ટ આજથી

મંગળવાર, 25 માર્ચ 2008 (07:42 IST)
મુંબઈ. છ ટીમોની 26 મી પીએસપીબી હોકી ટૂર્નામેન્ટનું આયોજન આજથી મુંબઈ હોકી સંઘનાં મેદાન પર કરવામાં આવશે.

સ્પર્ધામાં આઈઓસીએલ, બીપીસીએલ, આઈઓસી, ગેલ અને ઓએનજીસીની બે ટીમો ભાગ લેશે. ફાઈનલ મેચ 28 માર્ચે રમવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટૂર્નામેન્ટમાં વીરેન રાસક્વિંહા, દિપક ઠાકુર, આફતાબ અહમદ, કમલદીપ સિંહ, વિલિયમ ખાલ્કો અને સાબૂ વર્કી ભાગ લેશે તેવી આશા છે.

વેબદુનિયા પર વાંચો