ઘોષાલ સ્ક્વાશ ચેમ્પીયનશીપમાંથી બહાર

ભાષા

શનિવાર, 26 સપ્ટેમ્બર 2009 (11:26 IST)
ભારતના ટોચના ખેલાડી સૌરવ ઘોષાલ પહેલા રાઉંડરમાં જ હોલેંડના લારેંસ જાન અનજેમાથી હારીની કાહિરામાં ચાલી રહેલ 147,500 ડોલર ઈનામી રકમની સ્કાઈ ઓપન સ્ક્વાશ ચેમ્પીયનશીપમાંથી બહાર થઈ ગયાં હતાં.

વિશ્વના 32મા નંબરના ઘોષાલને પીએસએ વિશ્વ ટુર સ્ક્વાશ ટુર્નામેંટ વર્ષની પહેલી સુપર સીરીઝ પ્લેટિનમ ચેમ્પીયનશીપના પહેલા રાઉંડરમાં 11મો ક્રમાંક અનજેમાથી 54 મિનિટમાં 6-11, 11-5 , 3-11 , 4 -11 થી હારનો સામનો કરવો પડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો