અરવિંદ ભટ્ટ પોલેન્ડ બેડમિન્ટનના બીજા દોરમાં

ભાષા

શુક્રવાર, 28 માર્ચ 2008 (19:56 IST)
નવી દિલ્હી. ભારતના અરવિંદ ભટ્ટને વર્સાઓમાં ચાલી રહેલા પોલેન્ડ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા દોરમાં પ્રવેશ મેળવી લીધો છે.

ભટ્ટે 15,000 ડોલરની આ ટુર્નામેન્ટના પહેલા દોરમાં ઓસ્ટ્રેલીયાના જુએરર્ગન કોચને 21.17, 21.17થી પરાજય આપી હતી. વિશ્વના 43 નંબરના ખેલાડી ભટ્ટે કોચને પરાજીત કરવામાં માત્ર 37 મિનીટનો સમય લીધો હતો.

વેબદુનિયા પર વાંચો