30 સપ્ટેમ્બરના રોજ અમાસના દિવસે કરશો આ ઉપાય તો ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહી રહે
મંગળવાર, 27 સપ્ટેમ્બર 2016 (14:00 IST)
શુક્રવાર 30 સપ્ટેમ્બર 2016ના રોજ પિતૃમોક્ષ અમાવસ્યા છે. આ તિથિ પર પિતરો માટે તર્પણ કરવ સાથે જ અહી બતાવવામાં આવી રહેલ ઉપાય પણ કરશો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે અને વાતાવરણ સકારાત્મક બનશે. જાણો શુક્રવારે કયા ક્યા ઉપાય કરી શકાય છે.
- ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજ લગાવડાવો. આ ઉપાયથી વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીની પણ કૃપા મળશે.
- કોઈ તળાવમાં ઘઉંના લોટની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવો