કોર્પોરેશન બેંકનો નફો

સાર્વજનિક ક્ષેત્રના કોર્પોરેશન બેંકે બુધવારે કહ્યુ કે 30 જૂન, 2009ના રોજ સમાપ્ત થતી પહેલી ત્રિમાસિકમાં તેનો ચોખ્ખો લાભ 41.75 ટકા વધીને 261.24 કરોડ રૂપિયા પહોંચી ગયા.

મુંબઈ સ્ટોક એકસચેંજને આપી માહિતીમાં બેંકે જણાવ્યુ કે સમીક્ષાઘીન ત્રિમાસિકમાં તેની કુલ આવક વધીને 2,101.52 કરોડ રૂપિયા રહી, જ્યારે કે વિતેલા વર્ષની તેની ત્રિમાસિકમાં તેને 1,446.28 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

વેબદુનિયા પર વાંચો