પપૈયા મિલ્ક શેક

સોમવાર, 9 એપ્રિલ 2018 (13:01 IST)
સામગ્રી - પપૈયા બે કપ સમારેલા ટુકડા, દૂધ એક કપ, ખાંડ બે ચમચી, વેનિલા આઈસક્રીમ અડધો કપ, બરફનો ચુરો. 
 
બનાવવાની રીત - બધી સામગ્રીને મિક્સ કરી બ્લેંડર કરો. એક ગ્લાસમાં બરફનો ચુરો નાખો અને ઉપર પપૈયા શેક નાખી સર્વ કરો.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર