×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Sharad purnima wishes- શરદ પૂર્ણિમાની શુભકામના
શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2024 (15:55 IST)
sharad purnima
1 પૂનમની પ્યારી પ્યારી રાત
મારી સાજન સાથે છે મુલાકાત
આજ તુ ના જાતી... ના જાતી
હેપી શરદપૂર્ણિમા
sharad purnima
2. મા લક્ષ્મી સ્વર્ગ પરથી આવશે પૃથ્વી પર
તમારા ઘરમાં પધારે કુબેર
સ્વસ્થ અને સુખી રહે પરિવાર
Happy Sharad Purnima 2024
sharad purnima
3. આજે તમારા ઘરને સ્વચ્છ રાખજો
ઘરમાં દિવો પ્રગટાવી રાખજો
આજે કુબેર સંગ આવશે માતા લક્ષ્મી
સ્વાગત માટે તૈયાર રહેજો
Happy Sharad Purnima
sharad purnima
4. શરદ પૂર્ણિમાની રાત તમને મુબારક
આ વર્ષે ઠંડીની શરૂઆત તમને મુબારક
Happy Sharad Purnima 2024
sharad purnima
5. ચંદ્રમાનો આશીર્વાદ તમારા પર વરસે
ચંદ્ર જેવી શીતલતા શુભ્રતા કોમલતાથી મન હરખાય
ઉદરાતા પ્રેમલતાથી મન ભરાય જાય
દરેક પારકા-પોતાના આ દિવસે ખુશ થઈ જાય
Happy Sharad Purnima
sharad purnima
6. સ્નેહ લૂંટાવતી ચાંદની કરીને સોળ શણગાર
ધવલ ચારુ ચંદ્ર કિરણો અમૃત વરસાવી રહી છે આજે
મંત્ર મુગ્ધ કરી રહી મહારાસ
પ્રેમને પૂર્ણ કરતી સુખભરી છે આજની રાત
હેપી શરદ પૂર્ણિમા
sharad purnima
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Sharad Purnima Puja Vidhi - શરદ પૂર્ણિમા નિયમ અને પૂજા વિધિ
શરદ પૂનમ ગરબા - પૂનમની પ્યારી પ્યારી રાત
શરદ પૂનમ 2023 - શરદપૂર્ણિમા પર કરશો આ ઉપાય તો બની જશો માલામાલ
શરદ પૂર્ણિમાની આ પરંપરામાં લાગશે ગ્રહણ
Chandra Grahan 2023 date, time - આ સમયે લાગશે ગ્રહણ, દૂધ પૌવાને લાગશે ચંદ્રગ્રહણ
જરૂર વાંચો
સનફલાવર સીડ્સ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ લાભકારી, જાણો તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?
ભરેલા મરચાંનો મસાલેદાર સ્વાદ પણ ખોરાકનો સ્વાદ વધારે છે, આ રેસીપી જાણો
Ganesh Chaturthi 2025: બાપ્પાને કંઈક અલગ જ અર્પણ કરો! આ ગણેશ ચતુર્થીએ નારિયેળ અને લોટથી ખાસ મોદક બનાવો
સાઈકિલ સિકિંગ અનુસાર કસરત કરો, તમને ઇચ્છિત પરિણામો મળશે
Bangles design- કેવડા ત્રીજ પર આ બંગડીઓથી તમારા હાથને સજાવો
નવીનતમ
Shendur Laal Chadhayo Gujarati Lyrics - શેન્દૂર લાલ ચઢાંયો
સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી - Sukh Karta Dukh Harta
Ganesh Chaturthi Katha: ગણેશ ચતુર્થીની કથા, વાંચો ગણપતિ બાપ્પાના જન્મ કથા
Why We Should Not Offer Tulsi To Lord Ganesha- ગણેશજીને 'તુલસીનું પાન' કેમ ચઢાવવામાં આવતું નથી, જાણો રસપ્રદ વાર્તા
Ganesh Chaturthi 2025 - શું તમે પહેલી વાર તમારા ઘરમાં ગણપતિ સ્થાપિત કરવા જઈ રહ્યા છો? આ બાબતોનું ધ્યાન રાખો
એપમાં જુઓ
x