* ચૈત્રાઅં ગુડ, વૈશાખમાં તેલ, જયેષ્ઠમાં રાસ્તા ચાલવું, આષાઢમાં બિલ્વ, શ્રાવણમાં સાગ, ભાદરવામાં દહીં, આસોમાં
દૂધ, કાર્તિકમાં છાશ , અગહનમાં જીરું, પૌષમાં ધાણા, માઘમાં શાકર, ફાગણમાં ચણા ચાવવું ખૂબ જ હાનિકારક છે.
* જો માઘનાં વાદળનો રંગ લાલ હોય તો જરૂર જ ઓલા પડે છે.
* કીડી દાણા એકત્ર કરે અને જો તીતર ચગી જાય તો આ અપશકુન છે.
* જે ઝાડ પર બગુલા બેસે તે ઝાડનો નાશ થઈ જાય છે.
* જો ગિરગિટ નીચેની તરફ મોઢું કરીને ઉલ્ટો ઝાડ પર ચઢે તો વર્ષાથી પૃથ્વી ડૂબી જશે.
* હોળી, લોહડી અને દિવાળી જે વર્ષ ક્રમશ શનિ, રવિ, મંગળવારમાં હોય તો દેશમાં ભારે રોગ લાગે છે.