સ્ત્રિયા હનુમાનજીના પૂજન અને સપર્શ ન કરે
રામભક્ત હનુમાન સીતાનીમાં માતાના દર્શન કરતા હતા અને બાળ બ્રહ્મચારીના રૂપમાં સ્ત્રોના સ્પર્શથી દૂર રહે છે. તેથી માતા સ્વરૂપ મહિલાથી પૂજાન કરાવવું અને તેનો સ્પર્શ કરવું એ પસંદ નહી કરતા. પછી જો મહિલાઓ ઈચ્છે તો હનુમાનજીના ચરણોમાં દીપ પ્રજ્વલ્લિત કરી શકે છે. પણ તેણે સ્પર્શ ન કરે. તેને ચાંદલો ન કરવું અને વસ્ત્ર પણ અર્પિત ન કરવું.
શુદ્ધતાનો ધ્યાન રાખવું
હનુમાનજીની પૂજામાં શુદ્ધતાનો ખૂબ મહત્વ છે, તેથી મંગળવારે તેની પૂજા કરતા સમયે તન મન પૂરી રીતે સાફ કરી લો. એટલે કે માંસ કે દારૂ વગેરે સેવન કરી ભૂલથી પણ હનુમાનજીના મંદિર ન જવું અને ન ઘરે તેની પૂજા કરવી. નહી તો હનુમાનહી ક્રોધિત થઈ ભયંકર પરિણામ માટે સજા આપી શકે છે. પૂજનના સમયે ખોટા વિચારની તરફ મનને ન ભટકવા દો.