Tulsiનો પ્રયોગ કરતી વખતે ક્યારેય તેને ચાવવી જોઈએ નહી

બુધવાર, 14 નવેમ્બર 2018 (18:08 IST)
હિંદુ ધર્મ મુજબ તુલસીની પૂજા એક દેવીના રૂપમાં કરાય છે. તેથી દરેક ઘરમાં તુલસીનો એક છોડ હોય છે. 
 
આ જ કારણે પ્રાચીન સમયમાં દરેક ઘરમાં તુલસીનો છોડ લગાવવાની પ્રથા ચાલી આવી રહી છે. 
 
જો તમે પણ ઘરમાં તુલસીનો આ છોડ તો કેટલીક એવી વાત છે જેને ધ્યાન ન રાખવાથી તમે બરબાદી પર પહોંચી શકો છો. તેથી આ વાતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. 
 
તેનાથી તમારા ઉપર ભગવાનની ખાસ કૃપા બની રહેશે અને પરિવારના લોકોનો આરોગ્ય પણ ઠીક રહેશે. 
 
પૂજા પાઠમાં તુલસીનો ખાસ મહત્વ રહે છે કારણ કે તુલસીને પવિત્ર અને પૂજનીય ગણાયું છે. 
 
તો આવો જાણીએ કઈ છે એ વાત જે ધ્યાન રાખવી જોઈએ. 
1. તુલસી એક એવું છોડ છે જેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. કોઈ પણ રીતના નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ નહી કરે છે. 
 
2. તેથી શાસ્ત્રોમાં માન્યું છે કે તુલસીના પાંદડા આ દિવસોમાં નહી તોડવા જોઈએ. આ દિવસ છે એકાદશી, રવિવાર અને સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ. આવું કરવાથી પાપ લાગે છે. 

3. તુલસીનો પ્રયોગ પૂજામાં કરાય છે. પણ તમને જણાવી દે કે ભગવાન શિવની પૂજા કરતા સમયે તુલસીનો પ્રયોગ ન કરવું. આવું કરવાથી શિવજીની પૂજાનો ફળ નહી મળશે. 
4. જો તમે મહાલક્ષ્મીની કૃપા તમારા ઉપર રાખવા ઈચ્છો છો તો દરરોજ સાંજના સમયે તુલસીની પાસે દીવો લગાવો. આવું કરવાથી મહાલક્ષ્મીની કૃપા હમેશા બની રહે છે.
5. આયુર્વેદમાં પણ તુલસીના છોડને સંજીવનીની ઉપાધી મળી છે આ જ કારણ છે કે તેને પ્રયોગ કરતા સમયે ક્યારે પણ તેને ચાવવું નહી જોઈએ પણ સીધો નિગળી જવું જોઈએ. માનવું છે કે તુલસીના છોડમાં પારા હોય છે જે અમારા દાંતને નુકશાન પહોંચાડી શકે છે. 
 
6. તુલસી ઘર-આંગળે હોવાથી ઘણા વાસ્તુ દોષ પણ સમાપ્ત થઈ જાય છે અને પરિવારની આર્થિક સ્થિતિ પર શુભ અસર હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર